આ કથામાં મુખ્ય પાત્ર કાવ્યા, સુસ્મિતાની યાદમાં વ્યથિત છે. તે હોસ્ટેલના પગથિયાં ઉપર જ બેસી જાય છે અને એકલાપણાનો ભય અનુભવે છે. શોભના અને મેઘના તેની સાથે આવે છે, અને શોભના તેને સમજાવે છે. કાવ્યા ધીમે-ધીમે કૉલેજમાં પાછું જવા લાગતી છે, પરંતુ અજય સાથેની પોતાની લાગણીઓ અને સંબંધ વિશે વિચારે છે. અજય કૉલેજની બહાર રોજ ઊભો રહે છે, પરંતુ કાવ્યા તેને માત્ર સ્મિત આપે છે. સમય વિતતા કાવ્યા પોતાની અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને અજય સાથેના સંબંધમાં વધુ વિશ્વાસ મેળવવા લાગે છે. બંને વચ્ચે સમજીને સંબંધ વિકસિત થાય છે. કાવ્યાનો અભ્યાસમાં સફળતાનો આનંદ તેના માતા-પિતા અને અજયને ખુશ કરે છે. આ કથા પ્રેમ, ગુમાવામાંથી શીખવા અને પોતાને પુનઃ શોધવાની છે. હેશટેગ લવ - ભાગ - ૨૦ Nirav Patel SHYAM દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 85.2k 2.5k Downloads 5.1k Views Writen by Nirav Patel SHYAM Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "હેશટેગ લવ" ભાગ-૨૦હોસ્ટેલના પગથિયાં ચઢતાં મારા પગ સુસ્મિતાની યાદના કારણે અટક્યા. ક્ષણવાર માટે હું ત્યાંજ થંભી ગઈ. મારે રૂમ સુધી પહોંચવું હતું પણ કોણ જાણે કેમ હું ઉપર ચઢી જ ના શકી. પગથિયામાં જ ફસડાઈને બેસી ગઈ. શોભના અને મેઘનાનો આવવાનો સમય થઈ જ ગયો હતો. છતાં પણ હું રૂમ તરફ ના જઈ શકી. રૂમમાં એકલા જવાનો ડર હતો કે સુસ્મિતા વિના એકલા રૂમમાં તેના વિચારો મને ઝંપવા દે એમ નહોતા. એવું કંઈ સમજાઈ રહ્યું નહોતું. પણ હું પગથિયાં ઉપર જ બેસી રહી. સાંજનો સમય હતો. બધી છોકરીઓ પોતાના રૂમમાં બેઠી હતી. શોભના અને મેઘના આવ્યા. મને દાદર ઉપર બેઠેલી Novels હેશટેગ લવ હેશટેગ લવ (#LOVE) ભાગ - ૧ મારી જિંદગીમાં હવે કઈ બચ્યુ જ નહોતું.પહેલાની જેમ ના હું ફરવા જઈ શકતી, ના મુવી જોવા કે ના કોઈ એન્જોયમેન્ટ માટે.મારે પણ ઊડવું... More Likes This માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા harsh nasha રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા