રામાપીરનો ઘોડો - 1 Niyati Kapadia દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

રામાપીરનો ઘોડો - 1

Niyati Kapadia Verified icon દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

જયાબેન આહીરની ગાડી આજે ભુજના રોડ પર એકદમ ધીમી ગતીએ જઈ રહી હતી. ડ્રાઈવરને ખાસ સુચના અપાઈ હતી, રોડ પર ગાડીને ધીરેથી લેવાની. રોડની એક બાજુએ આલીશાન, હવેલી જેવા બંગલાઓ વરસોથી ઊભા હતા. થોડી સમયની ધુળ એમના પર જરુર ...વધુ વાંચો