આ વાર્તામાં, રુદ્ર અને શુભમ સિહોરના જૂના બજારમાંથી પસાર થઈને જોડનાથ મહાદેવના મંદિરે પહોંચે છે. તેઓ અહીં તામ્રપત્રને શોધવા આવ્યા છે, પરંતુ તેમને ખબર નથી કે તે ક્યાં છે. મંદિરના પ્રાંગણમાં પહોંચતા જ રુદ્રને તાજગીનો અનુભવ થાય છે અને શુભમ પૂજારીને તેમના મિત્રને દર્શન કરાવવાની વાત કરે છે. શિવલિંગ પાસે, રુદ્રને એક ઘૂમટમાં પૌરાણિક કલાકૃતિઓ દેખાય છે, જેમાં એક માર્ગ દર્શાવતો તામ્રનો ટુકડો છે. રુદ્ર આ આકૃતિને જોઈને માનતા છે કે આ ટુકડો તેમને મદદ કરશે. તેઓ ફોટા ક્લિક કરીને આ માહિતી સંગ્રહિત કરે છે. શુભમ એક કવિતા વાંચે છે, જે ભારતના ઇતિહાસના સંબંધમાં છે અને ઉમેરો કરે છે કે સિહોરમાં નાનો સાહેબ પેશ્વા 1857ના સંગ્રામ દરમિયાન અહીં આવ્યા હતા, જે તેમને વધુ તપાસ માટે સૂચના આપે છે. સફરમાં મળેલ હમસફર ભાગ - 31 Mehul Mer દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 124 2.2k Downloads 6.5k Views Writen by Mehul Mer Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સફરમાં મળેલ હમસફરભાગ-31સિહોરની જૂની બજારમાંથી પસાર થઈ રુદ્ર અને શુભમ જોડનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા.બંને પહોંચી તો ગયાં હતાં પણ ફરી એ જ સવાલ હતો.ટુકડો ક્યાં રાખવામાં આવ્યો હશે? મંદિરના પ્રાંગણમાં પહોંચતા જ રુદ્રને ગજબ તાજગીનો અનુભવ થયો.પરસાળમાં પૂજારી પોતાનાં કામમાં વ્યસ્ત હતા.આ વખતે પણ શુભમે પહેલ કરી.“જય ભોળાનાથ બાપુ”“આવ આવ શુભમ,જય ભોળાનાથ”“આ મારો મિત્ર છે,અમદાવાદથી આવ્યો છે.મેં વિચાર્યું મારા મિત્રને નવનાથના દર્શન કરાવું”શુભમે કહ્યું.“સારી વાત કહેવાય, તારો વિચાર ઉમદા છે”“અમે દર્શન કરી આવીએ બાપુ”શુભમે પ્રાથમિક ચર્ચા પુરી.બંને મંદિરના ઘુમ્મટ નીચે આવી ઉભા રહ્યા.ઘુમ્મટ નીચે બે ડંકા(ભગવાનને મળવાની ડૉર બેલ) લટકતા હતા.તેની નીચે નંદીની મૂર્તિ હતી.નંદીની મૂર્તિ આગળ એક More Likes This પ્રેમસંયોગ - 1 દ્વારા Priyanka અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા