આ વાર્તા નવરાત્રીના સમયગાળામાં દશઁન અને હેતલની પ્રેમ કથા છે. દશઁન નવરાત્રીના પ્રથમ દિવસે હેતલને જોઈને મોહીત થઈ જાય છે. હેતલની સુંદરતા અને ગરબાના નૃત્યથી દશઁનનું મન ખેંચાય છે. બીજા દિવસમાં, દશઁન હેતલનું નામ જાણે છે અને તેને મળવા માટે પ્રયત્ન કરે છે. ત્રીજા દિવસમાં, હેતલ પણ દશઁનને ધ્યાનમાં રાખતી દેખાય છે. ચોથા દિવસે, હેતલ દશઁનને પહેલી વાર સીધું પૂછે છે કે તે કેમ તેને ઘડીક ઘડીક જોઈ રહ્યો છે, અને દશઁન કેહે છે કે તે તેને પ્રેમ કરે છે. પાંચમા અને છઠા દિવસોમાં, બંનેની વચ્ચેની લાગણીઓ વધુ મજબૂત થાય છે. હેતલ દશઁનને શોધતી રહે છે જ્યારે દશઁન એક ખૂણામાં છુપાય રહે છે. સાતમા દિવસે, બંને વચ્ચે મસ્તી અને ખુશીનો અનુભવ થાય છે. આઠમા દિવસે, હેતલ દશઁન માટે ખાસ તૈયાર થઈને આવે છે. આ રીતે, નવરાત્રીની ઉજવણીમાં બંને વચ્ચે પ્રેમની એક નવી શરૂઆત થાય છે. નવરાત્રી લવસ્ટોરી... kalpesh diyora દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 24.7k 2.1k Downloads 7.9k Views Writen by kalpesh diyora Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નવરાત્રી લવસ્ટોરી...આજ શેરીમાં નવરાત્રીનો પહેલો દિવસ હતો.દશઁન આજ શેરીમાં રહેલી નવરાત્રી જોવા ઘરની બહાર નીકળ્યો હતો.તે ઘરની બહાર નીકળતા જ તેની નજર એક છોકરી પર પડી રુપ રુપના અંબાર લાલ લીપસ્ટીક ગુલાબી આંખો રાતા ચમકતા રંગની ચણીયા ચોળી જાણે કોઈ ઈન્દ્ર સામે નુત્ય કરતી હોય તેમ શેરીમાં ઢોલી તારો ઢોલ બાજે પર રાસ લેતી હતી.દશઁનને તે પહેલી નજરે છોકરી ગમી ગઈ હતી.આજે નવરાત્રીનો બીજો દિવસ હતો આજ ત્તો દશઁન તેનું નામ જાણી ને આવ્યો હતોતેનું નામ હતું હેતલ આજ પણ હેતલ કાલની જેમ જ જુમી રહી હતી ગરબાના એક એક સ્ટેપ દશઁનને મન મોહીત કરી દેતા હતા.પણ દશઁનને થયું કે More Likes This અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા