કથાના 27માં ભાગમાં, શુભમ ઘરે આવી જાય છે અને તેના પાપાની નશાની હાલતમાં હાજરીને કારણે ચર્ચા શરૂ થાય છે. શુભમ ગુસ્સામાં છે અને પોતાના પાપાને તાકરાવીને કહે છે કે જો તેમને જમવું નથી તો બહાર નીકળે. તેમના પાપા, મહેશભાઈ, નિવેદન કરીને તેમને ઉશ્કેરતા રહે છે, જેનાથી વાતચીત ગરમાવા લાગે છે. શુભમ પોતાના પાપાને દારૂના આદતના કારણે ત્યજી દેવા માટે કહે છે. આ વચ્ચે, રુદ્ર એક બુક વાંચીને આશ્ચર્યચકિત થાય છે અને તે જે ઈરાદાથી અહીં આવ્યો હતો, તે સાબિત થાય છે. રુદ્રના મનમાં રહેલા રહસ્યોને ઉકેલવા માટેનો ઉત્સાહ ઉજાગર થાય છે. સફરમાં મળેલ હમસફર - ભાગ - 27 Mehul Mer દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 94.6k 1.7k Downloads 3.6k Views Writen by Mehul Mer Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સફરમાં મળેલ હમસફરભાગ-27“પાપા તમારે ના જમવું હોય તો બહાર નીકળી જાઓ,હું થાકીને આવ્યો છું મારે કોઈ દલીલ નથી કરવી”શુભમ ગુસ્સામાં બોલતો હતો.જ્યારે એ ઘરે પહોંચ્યો ત્યારે ઘરે કોઈ નોહતું.તેના મમ્મી ખેતરે ગયાં હતાં.તેનો નાનો ભાઈ રોનક બાળકો સાથે રમવા ચાલ્યો ગયો હતો.શુભમના પાપા કંઈ કામ ના કરતાં એટલે ગામના ચોરે ડોસાઓ સાથે બેસી રહેતાં.ઘરે આવી શુભમ ફ્રેશ થયો.પછી એક-બે જુના દોસ્તને મળી આવ્યો ત્યાં સુધીમાં સાંજ પડી ગઈ. શુભમના મમ્મી ઘરે આવી ગયા હતા.શુભમના પાપા મહેશભાઈ ભોળાનાથની પૂજા કરવા જતાં એટલે એ મોડા આવતા.શુભમ જમતો ત્યાં તેના પાપા આવી ચડ્યા,નશાની હાલતમાં.“આવી ગયો રાજકુંવર,મારું તો નાક કપાવ્યું હવે તારી માંનું More Likes This અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1 દ્વારા Kinjaal Pattell અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા