નરેશે સતિષને સમજાવ્યો કે તેનું જીવનમાં પ્રથમ પ્રેમ એ માત્ર આકર્ષણ હતું, જે હોર્મોન્સના કારણે થાય છે. સતિષએ કહ્યું કે તે શારીરિક આકર્ષણથી પ્રભાવિત નથી થયો, પરંતુ નરેશે સ્પષ્ટ કર્યું કે આકર્ષણ અન્ય માધ્યમો દ્વારા પણ થઈ શકે છે. તેમણે સતિષને પુછ્યું કે તેણે ક્યારે ડોરેમોન કાર્ટૂન કેમ ગમ્યું, જેનો સંબંધ માનસિક પ્રભાવ સાથે છે. નરેશે જણાવ્યું કે લોકો જે વ્યક્તિઓ અથવા જીવનશૈલીથી પ્રભાવિત થાય છે, તેઓ તેમના જેવા બનવાનો પ્રયાસ કરે છે. આ રીતે, આકર્ષણ અને પ્રભાવિત થવાનો અભિગમ દરેક સાથે થાય છે, અને કેટલાક લોકો તેને નિયંત્રિત કરી શકે છે. અ ન્યૂ બિગિનિંગ (એક નવી શરૂઆત)- પ્રકરણ ૩ Sachin Sagathiya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 21.4k 2.4k Downloads 5.4k Views Writen by Sachin Sagathiya Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નરેશે સતિષને સમજાવતા કહ્યું....“તને જે ઉંમરે પ્રેમ થયો એ પ્રેમ ન હતો માત્ર આકર્ષણ હતું. વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો જ્યારે બાળક તેની તરુણાવસ્થામાં પહોંચે છે ત્યારે તેનામાં રહેલા હોર્મોન્સ એક્ટિવ થઈ જાય છે. અને માત્રને માત્ર આ હોર્મોન્સને કારણે બાળક તેના ઓપોઝિટ જેન્ડર પ્રત્યે આકર્ષાયા કરે છે. આઈ મીન છોકરીનું છોકરા તરફ અને છોકરાનું છોકરા તરફ આકર્ષણ હોઈ છે. તારા કિસ્સામાં પણ આ જ કારણ છે. પણ આ દ્વારા હું એ સાબિત નથી કરતો કે તારી જે કાંઈ શ્રી પ્રત્યેની લાગણી છે એ તદ્દન ખોટી છે.”“નરેશ. આ બાબત તો હું પણ જાણું છું કે તરુણાવસ્થામાં આ ફેરફાર જોવા મળે છે. Novels અ ન્યૂ બિગિનિંગ એક શિયાળાની બપોર થઈ હતી. લગભગ સવા બે થયા હતા. સતિષ તેના ઘરના બીજા માળ પર આવી ગયો. તેના હાથમાં ફીનાઇલની બોટલ હતી. તે થોડીવાર માટે ફીનાઇલ... More Likes This અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1 દ્વારા Kinjaal Pattell અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા