ડૂબતો દરિયો vishnu bhaliya દ્વારા સાહસિક વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સાહસિક વાર્તા પુસ્તકો ડૂબતો દરિયો Dubto Dariyo book and story is written by vishnu bhaliya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dubto Dariyo is also popular in Adventure Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ડૂબતો દરિયો vishnu bhaliya દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા (60) 1.3k 3.3k રાતભર દરિયામાં રિંગ પર પડ્યા રહેવાથી શરીર અકળાયું ઊઠ્યું. આંખો સૂઝી આવી. શરીર તૂટતું હોય એમ સાંધા દુ:ખી રહ્યાં. પગ સતત પાણીમાં પડ્યા રહેવાથી ચામડી કોચવાઈને ભૂરિ થવા લાગી. વિશાળ દરિયાલાલ પર તે એકલો જ તણખલાની તોલે તણાતો હતો. ...વધુ વાંચોવારે ઊછળતો, ફંગોળાતો, પછડાતો અને જ્યાં ત્યાં ફેંકાતો. એટલીવારમાં એક પ્રચંડ મોજાંએ તેને ખભે ઊંચકીને નીચે પટક્યો. આવેગ સાથે તેણે બે હાથની પકડ મજબૂત કરી લીધી. શ્વાસ અધ્ધર થયો અને ધબકાર સ્થિર થઈ હૃદયમાં ચોંટી ગયો. રિંગ પર ઢગલો વળેલી કાયામાં પીડા ઊપડી આવી. રિંગમાં જડેલી દોરીની તેણે કસકસાવીને આંટી વાળી લીધી. રાતભર રાડો પાડીને અવાજ તો હવે મરવા જેવો થઈ ગયેલો. તે છતાં ગળામાંથી અનાયાસે વ્યર્થ ચીસ નીકળી ગઈ… ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ડૂબતો દરિયો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ