સ્વપ્નીલ તેના રૂમમાં સૂતો હતો જ્યારે સવાર ધીમે ધીમે ઉઠી રહી હતી. તેના મોબાઈલ ફોન પર કોલ અને મેસેજ આવતાં રહ્યાં, પરંતુ સ્વપ્નીલે તેને અવગણ્યા. જ્યારે તેણે આંખો ખોલી, ત્યારે તેણે પોતાની ગર્લફ્રેન્ડ તૃષા દ્વારા અનેક મિસ કોલ અને મેસેજ મેળવ્યા. તૃષાએ તેના જન્મદિવસની યાદ અપાવી અને સ્વપ્નીલે તેના મેસેજ વાંચ્યા. તે તૃષાના ગુસ્સા અને તેની પોતાના રોજબરોજના જીવનની ગરમીનો અનુભવ કરી રહ્યો હતો. સ્વપ્નીલ તૃષાને કોલ કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કનેક્ટ ન થાય, અને અંતે તે વ્હોટ્સએપમાં તૃષાના ચેટ પર "હેપ્પી બર્થ ડે" લખે છે. પ્રેમાત્મા... Khodifad mehul GuRu દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 35.1k 1.5k Downloads 4k Views Writen by Khodifad mehul GuRu Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન થોડીવાર પછી ફરી સ્વપ્નીલનો મોબાઈલ ટેબલ પર ધ્રુજી રહ્યો હતો.વારંવાર તેમા એક કોલ પુરો થતા,તરતજ બીજો કોલ આવી રહ્યો હતો.ચાજઁરના કેબલથી જોડાયેલો તેનો મોબાઈલ ફોન ધ્રુજારીના લીધે ધીમે ધીમે,ટેબલની ઉપરથી પોતાનુ મુળ સ્થાન બદલી રહ્યો હતો.આવુ થોડા સમય સુધી ચાલુ.મોબાઈલ ફોન ટેબલની કિનારીથી થોડો દુર હતો.બપોરના બાર વાગ્યા હતા.સૂયઁના કિરણો ગરમીફેકી રહ્યા હતા.બારી બારણા બંધ કરેલો રૂમ ગરમીથી ધગધગી રહ્યો હતો.પંખો પણ ગરમ હવા ફેકી રહ્યો હતો. સ્વપ્નીલ પણ આ ગરમી અનુભવી રહ્યો હતો. તેને પોતાના માથા પર ઓઢેલુ બ્લેન્કેટ ઉઠાવ્યું. તેની નજર તેની ઉપર ફરી રહેલા પંખાને જોય રહી હતી.સ્વપ્નીલ બ્લેન્કેટ માથી બહાર આવ્યો અને તેના બન્ને પગ જમીનથી થોડા ઉપર રાખીને બન્ને હાથથી પોતાની આંખો ચોળતો અને બગાસા ખાતો પોતાના બેડ પર બેઠો થયો. More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 દ્વારા Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા દ્વારા Gautam Patel હેલો.. કોઈ છે? દ્વારા Trupti Bhatt લુચ્ચું શિયાળ દ્વારા Darshana Hitesh jariwala પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1 દ્વારા I AM ER U.D.SUTHAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા