સુહાના પોતાના ઘર છોડી રહી હતી ત્યારે રોહનએ તેનો હાથ પકડ્યો અને રોકી રાખવા પ્રયત્ન કર્યો. સુહાનાએ કહ્યું કે તે હવે રોહનની વાતો પર વિશ્વાસ નહીં કરે. રોહન કહે છે કે માયા સાથેનું સંબંધ માત્ર વ્યવસાયિક છે, પરંતુ સુહાના તેને તેની કોલેજની મિત્ર હોવાનું યાદ કરાવે છે. સુહાના કહે છે કે તેણે રોહનની ઓફિસમાં એક મિટિંગ દરમિયાન અને તેને અને તેની સેક્રેટરી વચ્ચેની નજીકતા જોઈ હતી, જે તેને દુઃખ પહોંચાડે છે. રોહન સુહાના પાસે સમજૂતિ માંગે છે, પરંતુ સુહાના તેના પૂર્વ સંબંધો વિશેના પુરાવાઓ રજૂ કરીને તેને આરોપ લગાવે છે. સુહાના રડી રહી છે અને રોહનને કહે છે કે તેમનું લગ્ન હજુ છ મહિના જ થયાં છે, અને તે માયા સાથેની વાતો વિશે જાણીને દુઃખી છે. ભૂલ કે પછી પ્રેમ ? Megha gokani દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 64 864 Downloads 2.4k Views Writen by Megha gokani Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સુહાના ઘર છોડી ને જતી હતી , રોહન એ તેનો હાથ પકડ્યો અને જતા રોકી."રોહન પ્લીઝ હવે નહીં, આ વખતે હું નહીં માનું." સુહાના હાથ છોડાવતા બોલી."પણ સુહાના મારી વાત તો સાંભળ." રોહન કરગરી ને બોલ્યો."ના ,મારે કાંઈ નથી સાંભળવું. દર વખતે ની જેમ તું કંઈક બહાનું બનાવી દઈશ અને હું તારી મીઠી વાતો પર ભરોસો કરી લેવા મજબૂર બની જઈશ ,એના કરતાં મારે કાંઈ સાંભળવું જ નથી. તું તારી લાઈફ એન્જોય કર અને હું મારી." સુહાના બેગ લઈ અને બહાર તરફ ચાલતી થઈ પડી.રોહન દોડતો તેની પાછળ ગયો ફરી હાથ પકડી ને બોલી પડ્યો " યાર મારા અને માયા More Likes This પ્રેમસંયોગ - 1 દ્વારા Priyanka અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા