આ વાર્તા "અધુરા અરમાનો-૩૫" માં, કિશોરીલાલની દીકરી સેજલ એક ગરીબ યુવાન સાથે ભાગી જાય છે, જેને કારણે શહેરમાં હંગામો મચી જાય છે. લોકોની ચર્ચાઓમાં સેજલનું નામ અને તેની પસંદગી વિશે ઘણી માથાકુટ થાય છે. નર્મશંકર, જે કિશોરીલાલના મિત્ર છે, આ મામલે કિશોરીલાલને સમજાવવા માટે આવે છે. કિશોરીલાલ inicialmente બુદ્ધિભ્રષ્ટ થઈ જાય છે, પરંતુ નર્મશંકરની વાતોથી તેને સમજાય છે કે સેજલને પ્રેમમાં જવાનું અને લગ્ન કરવાનું તેના માટે મહત્વપૂર્ણ છે. અંતે, બંને પરિવાર એકબીજાને ક્ષમા આપે છે અને કિશોરીલાલ નર્મશંકરને આ વાતો પર વિચાર કરવા માટે પ્રેરણા આપે છે. અધુરા અરમાનો-૩૫ Ashq Reshammiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 29 1.1k Downloads 3.1k Views Writen by Ashq Reshammiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ઘરમાં ખુશી હતી કે ગમ એ સ્પષ્ટ કળાતું નહોતું. સેજલ હવે શું કરશે કે એનું હવે શું થશે એ સવાલે જોર પકડ્યું. મમ્મી, હવે હું ક્યાંય નથી જવાની હો! અને સૂરજને તો સાવ ભૂલી જ જવાની! એને પ્રેમ કરતાં જ ક્યાં આવડે છે ડરપોક છે એ. હાં, પણ એ મને વીસરી નહી શકે! મને મળવા એ દોડતો આવશે. પણ હું હવે બહાર એને મળવા નહી જઉં! એક કામ કરીશ મમ્મી મારા વિના બેતાબ મારો સૂરજ જો મને મળવા ડેલીએ ડગ મૂકે તો એને આવકારજે. મારા રૂમમાં મોકલજે. હું અહીં જ એને મળીશ. હું એને ભૂલી ગઈ છું એવો અહેસાસ પણ નહીં થવા દઉં હો! અને એ ઢળી પડી. થોડાંક દિવસો બાદ વાવડ મળ્યા કે સૂરજ ક્યાંય શોધ્યો જડતો નથી. એ સાંભળીને એ ફાટી પડી. બીજા દિવસે માનસિક સંતુલન ગુમાવેલી સેજલને તાત્કાલિક ધોરણે મહેસાણાની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી. Novels અધુરા અરમાનો આખરે સૂરજ આવ્યો! સૌના હૈયે ડૂમો બાજ્યો ને ગામ આખાની સૂઝી ગયેલી આંખોએ એના આગમનમાં મુશળધાર અશ્રુઓ વહાવ્યા.. સૂરજને જોવા આખુ ઝાંઝાવાડા... More Likes This એક અજાણી યાત્રા - ભાગ 2 દ્વારા Dr Nimesh R Kamdar બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા