આ વાર્તા રમેશ વિશે છે, જે પોતાના શેઠને કહી દે છે કે તેને પ્રેમ થઇ ગયો છે અને હવે કામ કરવાનું શક્ય નથી. આ પ્રસંગે, શેઠમાં પ્રેમને સમજવું અને સ્વીકારવું ખૂબ અનોખું ઢંગે રજૂ કરવામાં આવ્યું છે, જ્યારે તે રમેશને કહે છે કે કોઈ વાંધો નથી, હિસાબ કરી લો. વાર્તા દરમિયાન, રમેશ અને તેના મિત્રમાંડણની ભૂતકાળની મિત્રતા, દુબઈમાંના અનુભવો અને મજા-મસ્તીનું વાતાવરણ ઉલ્લેખિત છે. માંડણના પરિવારની કેટલીક મજેદાર ઘટનાઓ પણ છે, જેમ કે પૈસાની વાત, જે રમેશને યાદ છે. આ વાર્તા મોજ અને વ્યંગ્ય સાથે પ્રેમ, મિત્રતા અને જીવનના વિવિધ પાસાંઓને રજૂ કરે છે, જેમાં રમેશ અને માંડણની વચ્ચેની ગાઢ મિત્રતા મહત્વપૂર્ણ છે. પ્રીતની લત તોહે ઐસી લાગી:- ભાગ:-૧ ભુરા ભિસ્તી દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 4.6k 780 Downloads 2.9k Views Writen by ભુરા ભિસ્તી Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "શેઠ, પ્રેમ થઇ ગયો છે. હવે મારાથી કામ નહિ થાય. દેશમાં જવું જ પડશે." રમેશે ભરમેદનીમાં શેઠ સામે બે પગ પહોળા કરી ટટ્ટાર ઉભી, આંખોમાં આંખ નાખી, મોઢેમોઢ કહી દીધું. વેવારમાં મારો કાકો અને, ધંધાર્થે મારો શેઠ, રોજ સાંજે ૬ પછી કેમ્પ તરીકે ઓળખાતા અમારા નિવાસ્થાને આવી મંડલી જમાવે. પાંચ હાથ પુરા અને પાંચ મણની કાયા ધરાવતો અમારો શેઠ ખાસ્સો રુવાબ્દાર અને ઠસ્સાદાર. બેઠો હોય તો પાસેથી નીકળવાની હિમત લાવવા પવાલીભાર કાચીપત્રીસ ચડાવવી પડે. એનો રુવાબ કે ક્યાંક અટાઈ ના જઈએ તેની ભીતિ સતત સતાવતી રહે. જેની સામે પગાર વધારો માંગતા ય જીભ થોથવાય, તેને રમેશે ભરમેદની વચ્ચે ઉભા રહીને More Likes This લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા Raghuvanshi રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા