આ વાર્તામાં સૂરજ નામનો પાત્ર છે, જે એક દિવસ અમદાવાદમાંથી ઘરે આવે છે. ઘરે તેના પરિવારજનો અને મિત્રો તેની રાહ જોઈ રહ્યા હોય છે. સૂરજ થાક્યા પછી પણ જગ્યા પર મજાક કરી રહ્યો છે. જ્યારે તે arrives, ત્યારે તેના મિત્રો તેની પ્રિય શહેર અમદાવાદ વિશે જાણવાની ઉત્સુકતા દર્શાવે છે. સૂરજ અમદાવાદની સુંદરતા અને વિશેષતાઓ વિશે વાત કરે છે, ખાસ કરીને સાબરમતી નદી અને લાલદરવાજાની ભીડ વિશે. ઉલ્લેખે છે કે અમદાવાદ તેના માટે જળવાયેલી એક પ્રેમાળ યુવતી જેવું છે, જેમાં તે પોતાને ડૂબી જવા ઈચ્છે છે. આ વાર્તા સૂરજના પ્રેમ અને nostalgia ની અનુભૂતિને દર્શાવે છે, જે તેણે પોતાના શહેર માટે મહેસૂસ કરી છે. અધુરા અરમાનો-૨૪ Ashq Reshammiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 30 1.1k Downloads 3.9k Views Writen by Ashq Reshammiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અરે યાર, અમદાવાદ તો અમદાવાદ જ છે. એની આગળ મુંબઈ જેવા મુંબઈની કંઈ વિસાત નથી! ગુજરાતનો એ તેજસ્વી અને ઓજસ્વી ચમકતો સિતારો છે. દેશાવરથી લોક હોંશે હોંશે એના દીદાર કરવા આવે છે. એની પોળ જગતની અલાયદી અજાયબીઓ છે. સાબરમતી નદી ભલે એ શહેરના બે ભાગ પાડતી હોય કિન્તું એના પર બાંધેલા પુલ જાણે એકમેકના હાથ ખેંચીને એકમેકમાં સમાઈ જવા તડપતા બે આશિક! અરે, હા! લાલદરવાજાની મીઠી ભીડમાં તો નોખા પડ્યા એટલે આપણે શોધ્યાય ન જડીએ! એટલી ભીડ જાણે કીડીયારું ઊભરાયું! લાલ દરવાજાની ભીડમાં અટવાઈ જવું એ મારા માટે એક મહામૂલો અવસર. મને તો મારા એ અમદાવાદને કાખમાં તેડીને લાડ કરવાના લાખેણા ચળ ઉપડે છે. ઘણીવાર થાય છે કાશ! અમદાવાદ એક માસૂમ યુવતી હોત ને મારા મોહમાં ઓળઘોળ હોત! હું ઘડીયે એનાથી અળગો ન જાત. અને અચાનક એને સેજલ સાંભરી. એ એટક્યો. મનોમન બમડ્યો: પ્રેમ કરવો ક્યાં સહેલો છે એમાં તો જીવ આપવાની કે જીવ લેવાની જીવસટોસી બાજી ખેલવી પડે છે. Novels અધુરા અરમાનો આખરે સૂરજ આવ્યો! સૌના હૈયે ડૂમો બાજ્યો ને ગામ આખાની સૂઝી ગયેલી આંખોએ એના આગમનમાં મુશળધાર અશ્રુઓ વહાવ્યા.. સૂરજને જોવા આખુ ઝાંઝાવાડા... More Likes This એક અજાણી યાત્રા - ભાગ 2 દ્વારા Dr Nimesh R Kamdar બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા