આ કથામાં ત્રણ મુસાફરોના અંતિમ દિવસની સફરનું વર્ણન છે, જેમણે ચન્દ્ર પર ઉતરવાનો નિર્ધાર કર્યો છે. ગોળાના આકારની વ્યાખ્યા અને તેની ગતિ વિશે ચર્ચા થાય છે, જ્યારે મુસાફરો ઉત્સાહમાં છે અને નવા અનુભવની આશા રાખે છે. તેઓ ચન્દ્રના ઉત્તર ગોળાર્ધ પર ઉતરાણ કરવાની યોજના બનાવે છે, જ્યાં મેદાનો જ મેદાનો છે, અને માઈકલ આરડના અવલોકન અનુસાર મેદાન પર ઉતરવું પર્વત પર ઉતરવાની કરતાં વધુ સરળતા ધરાવે છે. સમગ્ર વાર્તા પ્રકૃતિના ગહન અને અદભુત અનુભવોને ઉજાગર કરે છે. ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 7 Jules Verne દ્વારા ગુજરાતી વાર્તા 22 1.2k Downloads 3.9k Views Writen by Jules Verne Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એક ઘટના, જે વિચિત્ર હતી પરંતુ સમજાવી શકાય એવી પણ હતી, તે આવી વિચિત્ર પરિસ્થિતિઓમાં બની રહી હતી. ગોળમાંથી ફેંકવામાં આવેલી કોઇપણ વસ્તુ તેની સાથે સાથેજ ચાલવાની હતી અને જ્યાં સુધી ગોળો ન રોકાય ત્યાં સુધી તે પણ રોકાવાની ન હતી. આ એક એવો વિષય હતો જેના પર પૂરી સાંજ ચર્ચા થઇ શકે તેમ અને તો પણ પૂરી થાય એમ ન હતી. આ ઉપરાંત ત્રણેય મુસાફરોનો ઉત્સાહ એટલે પણ વધ્યો કારણકે તેઓ પોતાની સફરના અંત તરફ આગળ વધી રહ્યા હતા. તેમણે અજાણ્યા અકસ્માતોની આશા રાખી હતી, કોઈ નવી ઘટના થવાની આશા રાખી હતી હવે જે પ્રકારની માનસિકતામાંથી તેઓ પસાર થઇ રહ્યા હતા કશું પણ તેમને આશ્ચર્ય પમાડી શકે તેમ ન હતું. તેમની અતિઉત્સાહિત કલ્પના ગોળાથી પણ વધુ તિવ્ર ગતિએ આગળ વધી રહી હતી, જેની ખુદની ગતિ ઘટી રહી હતી, જેની પ્રત્યે તેઓ સંવેદનાહીન હતા. પરંતુ ચન્દ્ર એટલો બધો વિશાળ થઇ ચૂક્યો હતો કે તેમને એવું લાગી રહ્યું હતું કે તેઓ તેને વળગી પડશે. Novels ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) ૧૮૬૦ના દાયકામાં વૈજ્ઞાનિક વૃત્તાંતોમાં અનોખા એવા આ વૈજ્ઞાનિક સંશોધન અંગે સમગ્ર વિશ્વ ખૂબજ ઉત્સાહિત હતું. અમેરિકન વોર બાદ બાલ્ટીમોર ખાતે રચવામાં આવેલા... More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા