ગઈ વખતે જ્યારે મનન અને તેના મિત્રોએ એસિડ ફેકટરીની મુલાકાત લીધી હતી, ત્યારે મનનએ એ વાત કરી હતી કે તેઓ ફરી ત્યાં જવા માટેજ નથી. પરંતુ હવે, આશિષના થાકેલા હોવાને કારણે, મનને ત્યાં જવા માટે રાજી થવું પડ્યું. જ્યારે તેઓ ફેકટરી પહોંચ્યા, ત્યારે મોન્ટુ તેમનું સ્વાગત કરવા માટે ઉભો હતો, જે તેમને ચિંતિત કરતું હતું. મોન્ટુએ તેમને તેમની મુલાકાત વિશે પૂછ્યું, અને મનન અને મને તેને સમજાવવું પડ્યું કે તેઓ એક મિત્રને મળવા આવ્યા છે. મોન્ટુ એ પણ જણાવ્યું કે તેઓ અરજી કર્યા વિના કોઈને મળવા નથી દેતા. અંતે, મોન્ટુએ તેમને મિટિંગ ફિક્સ કરી દીધી અને તેઓને માર્ગદર્શન આપ્યું કે ભોલેશ્ર્વર સોસાયટી કેવી રીતે પહોંચવી. સાત ફેરાનો સોદો-4 Ayesha Yusuf દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 25 1.6k Downloads 5k Views Writen by Ayesha Yusuf Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન "તને ખબર છે ને કે એસિડ ફેકટરી કઈ જગ્યા છે?"-ઘર જતી વેળાએ મનને પૂછ્યું."હુ જો ખોટો નથી તો આ પ્રશ્ર્ન તુ પાંચમી વાર પૂછી રહ્યો છે."-સાઈડ મિરરમાંથી પાછળ બેસેલા મનનના કપાળ પરના શ્ર્વેતબિંદુ મને સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા."મને એક વાત ન સમજાઇ.ગઈ વખતે જયારે આપણે ત્યાં ગયેલા ત્યારે તે જ કહેલુ કે હવે કયારેય નહીં જઈએ તો આ વખતે તુ ત્યાં જવા રાજી કેવી રીતે થઈ ગયો?"-મનનમાં વસતી ડિટેકટીવની આત્મા આળસ મરડીને બેઠી થઈ."આશિષ આખો દિવસ કામ કરીને થાકેલો પાછો આપણા ઘરે આવે એ સારૂ ન લાગે એટલે મે હા પાડી."-મને જવાબ આપવામાં ફાંફા પડી રહ્યા હતા."શુ ચાલી રહ્યું છે Novels સાત ફેરાનો સોદો ડાયમંડ કિંગના એકના એક પુત્ર રાજ અને અંધારી આલમના અંધકારમાં ભળેલી માસુમ ચહેરાવાળી સ્કુલ ગર્લ રિધિમાની પહેલી મુલાકાત ફાટક સામે થાય છે. અજાણતા જ રિધિમાની... More Likes This એક અજાણી યાત્રા - ભાગ 2 દ્વારા Dr Nimesh R Kamdar બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા