વાતો નાનકડા મલકની - ભાગોળની ભિક્ષા (લઘુકથા) K Barad દ્વારા લઘુકથા માં ગુજરાતી પીડીએફ

વાતો નાનકડા મલકની - ભાગોળની ભિક્ષા (લઘુકથા)

K Barad દ્વારા ગુજરાતી લઘુકથા

સવારથી જ ધખીને ધરણીને ધખાવી રહેલો સુરજ હવે આથમણી કોરની ક્ષિતિજ ભણી જાવા માંડ્યો હતો. એના અસ્તાચળ સમયના આગ ઓકતા તેજોમય કિરણો જાણે ધરતીને હજી ધખાવવા જ માંગતા હતાં પણ કુદરતના કાયદાને માન આપીને ધીરે-ધીરે ઓસરવા માંડ્યાં હતાં. એકાદ ...વધુ વાંચો