સફરમાં મળેલ હમસફરના બીજા ભાગમાં, રાધિકા અને મેહુલની વચ્ચેની મજા અને પ્રેમભરી ગપશપ બતાવવામાં આવી છે. રાધિકા મેહુલને ફોટા ચોરી કરવા માટે મોજ કરે છે, અને બંને વચ્ચે રમૂજી સંવાદ થાય છે. મેહુલે ફિલ્મી અંદાજમાં જવાબ આપીને વાતને હળવા મજાકમાં ફેરવી દે છે. કથામાં એક નવા તબક્કામાં, રાધિકા પોતાની ઓળખ છુપાવવા માટે મીરા નામ અપાવે છે, જે મનોરંજન અને લાગણીઓથી ભરેલો છે. બંને વચ્ચેની આકર્ષકતા અને સંબંધોનો વિકાસ આ કથાનું મુખ્ય મુદ્દો છે, જે હાસ્ય, પ્રેમ, અને થ્રિલથી ભરેલું છે. સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-10 Mehul Mer દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 111.6k 3k Downloads 8k Views Writen by Mehul Mer Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “હેય,હેય બકુ...આવું તો થતું જ રહે.તેનાથી એવું કંઈ થોડું માની લેવાય કે જિંદગી નીરસ થઈ ગઈ છે. જીવવા માટે ઘણા સારા કારણો હોય છે”મેહુલે રાધિકાને ચૂપ કરાવતા કહ્યું. “ચાલ હું તને મારી લવ લાઈફ કહું,બોવ જ હસવું આવશે હા”મેહુલની આંખોમાં આંસુ હતા પણ ચહેરા પર એક મોટી સ્માઈલ છપાઈ આવી. “હા બોલ”રાધિકા સહમતી દર્શવતા એક સ્માઈલ આપી. “મેં આઠ છોકરીને એક તરફી પ્રેમ કર્યો અને બધી એ મને રિજેક્ટ કર્યો…હાહાહા”મેહુલ ખડખડાટ હસવા લાગ્યો. “શું વાત કરે છે!!!,મતલબ તારા હાથમાં લવ લાઈન છે જ નહીં”રાધિકા પણ હસવા લાગી. Novels સફરમાં મળેલ હમસફર : 2 “મેહુલ પ્લીઝ તું મને છોડીને ના જા,તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે ઍન્ડ આઈ નિડ યું.”રાજકોટના રેલવે પ્લેટફોર્મ પર ઓખા-ભાવનગરની ટ્રેન પડી હતી.સમય રાત્રીના નવને... More Likes This અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા