રાધા ઘેલો કાન - 1 Sarthak Parekh Sp દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો રાધા ઘેલો કાન - 1 રાધા ઘેલો કાન - 1 sarthak Parekh Sp દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (12) 305 1.2k હાથો માં હાથ અને .. વાતો માં એકબીજાની અદાઓ નુ રાજ .. એમ કિશન અને રાધિકા લૉન પર લટાર મારતા હતા ..એમના કાન માં ક્યાંક ઠંડા ઠંડા પવન નો તો ક્યાંક એકબીજાનુ નામ લેતી ધડકન નો અવાજ હતો .. ...વધુ વાંચોખુશ અને દુનિયાથી બેખબર.. જાણે ભગવાને બન્ને ને એકબીજા માટે જ મોકલ્યા હોય..રોજ આવી રીતે 20 મિનિટ એકબીજા સાથે ગાળતા..અરેરે .. તેમના ખોવાયેલા પ્રેમ ના વણઁન માં હુ એમનો પરિચય આપવાનુ જ ભૂલી ગયો...કિશન નાના ગામનો એવો સીધો અને સાદો છોકરો.. સીધો એવો કે સારા સાથે સારો.. અને ખરાબ સાથે એનાથી પણ ખરાબ.. પણ થોડો શાયર મિજાજ નો પણ હતો ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો Listen મોબાઈલ પર ડાઉનલોડ કરો બીજા રસપ્રદ વિકલ્પો લઘુકથા આધ્યાત્મિક વાર્તાઓ નવલકથા પ્રકરણ પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ sarthak Parekh Sp અનુસરો