આ વાર્તામાં, એક મહિલા ડોક્ટર પાસે પોતાની પતિની માનસિક તકલીફ માટે મદદ માંગે છે. ડોક્ટર પુછે છે કે કેવી રીતે ખબર પડી કે પતિને માનસિક સમસ્યા છે, તો તે કહે છે કે પતિ પોતાને મહાન સમજે છે અને બીજા લોકોને મૂર્ખા માનતા હોય છે. ડોક્ટર આ વાતને સામાન્ય રીતે લે છે અને પુછે છે કે આમાં શું ખોટું છે. મહિલા આ વિશે સંદેહ વ્યક્ત કરે છે કે આ વર્તન ફેસબુક પર અન્ય લોકોને અપમાનિત કરવાનું છે, જેનાથી સામેવાળાને તકલીફ થાય છે. પરંતુ ડોક્ટર કહે છે કે કદાચ બીજા લોકોને પણ મજા આવે છે. આ વાતચીત માનસિક તકલીફના અર્થ અને વ્યાખ્યાના પરિપ્રેક્ષ્યમાં ચાલે છે. માનસિક તકલીફ! Yashvant Thakkar દ્વારા ગુજરાતી વાર્તા 28 604 Downloads 2.6k Views Writen by Yashvant Thakkar Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આ વાર્તા વિષે... શ્રીમતી મોરઝરિયાને એમના પતિનું વર્તન વિચિત્ર લાગે છે. એમને એમના પતિને માનસિક તકલીફ હોવાનું લાગે છે. તેઓ એક માનસિક ડોક્ટર પાસે પૂછપરછના હેતુથી જાય છે. આખી વાર્તા ડોક્ટર અને શ્રીમતી મોરઝરિયા વચ્ચેના સંવાદ રૂપે છે. કેવા છે એ સંવાદો... ‘ડોક્ટર સાહેબ, હું મારા પતિને તમારી પાસે લાવીશ. એમને માનસિક તકલીફ છે.’ ‘તમે ડોક્ટર છો ’ ‘ના.’ ‘તો તમને કેવીક રીતે ખબર પડી કે એમને માનસિક તકલીફ છે.’ ‘એ એવું વર્તન કરે છે.’ ‘કેવું વર્તન કરે છે ’ ‘વિચિત્ર વર્તન કરે છે.’ ‘વિચિત્ર એટલે કેવું જરા મને કહેશો ’ ‘એ પોતાની જાતને મહાન સમજે છે અને બીજા લોકોને મૂર્ખા સમજે છે.’ ‘એ વિચિત્ર વર્તન કહેવાય એને માનસિક તકલીફ કહેવાય ’ ‘પણ મારા પતિ ખરેખર મહાન નથી, તોય પોતાની જાતને મહાન સમજે છે.’ ‘સમજવા દોને. ભલે સમજે. તમને એમાં શો વાંધો છે ‘પણ એ બીજા લોકોને મૂર્ખા સમજીને ઉતારી પાડે છે એ ખોટુંને ’ ... આગળની જાણકારી માટે વાર્તા વાંચવી જરૂરી છે. વાંચો. -યશવંત ઠક્કર More Likes This અંતરના દર્પણથી - ભાગ 1 દ્વારા Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા