આ વાર્તા "અધુરા અરમાનો-૬" વિદ્યાર્થીઓના વિદાયના પ્રસંગ વિશે છે, જે ધોરણ 10 અને 12ના છાત્રો માટે શાળાજીવનનો અંત છે. વિદાયના સમયે, વિદ્યાર્થીઓના ચહેરાઓ પર ઉદાસી છવાઈ ગઈ છે, કારણ કે તેઓ પોતાના મિત્રોને છોડી રહ્યા છે. શાળાનું વાતાવરણ ગમગીન બની જાય છે, અને દરેકે એકબીજાને છોડવાની કશી વ્યથા અનુભવી છે. સેજલ, એક વિદ્યાર્થી, ઘેર પહોંચીને પોતાની મમ્મી સામે સહેલીઓથી છૂટા પડવાના કારણે રડે છે, પરંતુ તેની અસલી લાગણી બીજું જ છે. પરીક્ષાઓ નજીક આવી રહી છે, તેમ છતાં સેજલ રોજ શાળાના દરવાજા સુધી સૂરજની યાદમાં ઉદાસીથી આવે છે. આ વાર્તા મિત્રતા, વિખૂટા પડવા અને તેમના સંસ્મરણો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યાં સેજલના વિચારોમાં સૂરજનું નામ ઝળહળતું રહે છે. અધુરા અરમાનો ૬ Ashq Reshammiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 40 1.5k Downloads 5.4k Views Writen by Ashq Reshammiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન યાદ તો હજી ઘણી આવશે સૂરજ! કેમ ન આવે કેવા હસતા એ દિવસો હતાં ને કેવી હસીન જીંદગી! કોઈની રોકટોક વિના જે શાળાએ જતાં હતાં એ જ શાળામાં જવું હવે એક મોંઘેરૂ ખ્વાબ બની ગયું.ખરેખર છાત્રજીવનનું આ છેલ્લું વરસ,છેલ્લી શાળા,છેલ્લા મિત્રો આપણને જીવતરના આખરી દમ સુધી સતાવશે.સૂરજ તું તો વળી શિક્ષક બનવાના શમણા સજાવી બેઠો છે જેથી ક્યારેક તારા ભાગ્ય ખૂલે ને તને આ શાળામાં સેવા આપવાનો અવસર મળશે કિન્તું અમારૂ શું નોટી કંઈ વધારે કહે એ પહેલા જ પ્રકાશે હસીને કહેવા માંડ્યું: અલ્યા સૂરજ,ભાઈ એ તો કહે કે સેજલ યાદ આવે છે કે પછી પરીક્ષાની માફક તારા એ પહેલા પ્રેમને ભૂલી જ ગયો કે પછી એ જ તને વીસરી ગઈ છે આમ કહી એ ખડખડાટ કરી હસી ઊઠ્યો.એનો સ્વભાવ જ એવો હતો કે અન્યોને મીઠાસથી ચીડવવાની એને મજા આવતી.ashkk Novels અધુરા અરમાનો આખરે સૂરજ આવ્યો! સૌના હૈયે ડૂમો બાજ્યો ને ગામ આખાની સૂઝી ગયેલી આંખોએ એના આગમનમાં મુશળધાર અશ્રુઓ વહાવ્યા.. સૂરજને જોવા આખુ ઝાંઝાવાડા... More Likes This તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak અભિષેક - ભાગ 1 દ્વારા Ashwin Rawal ચાંદ સંગ દોસ્તી....ગોષ્ઠિ - 1 દ્વારા Heena Hariyani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા