આ વાર્તામાં સૂરજ નામના એક યુવાનની પ્રેમની અનુભૂતિને વર્ણવવામાં આવી છે. સૂરજ પોતાના માતા-પિતાની સાથે વાતો કરીને પોતાના પુસ્તકને ખોલે છે અને ત્યાં સેજલનું ચહેરું જોઈને પ્રણયની લાગણીઓમાં ગુમ થઈ જાય છે. સેજલની યાદમાં રોજની જેમ શાળામાં વહેલા પહોંચી જવા છતાં, તેને આરામ ન મળ્યો, કારણ કે રાતના સપના સેજલના ચહેરા સાથે ભરેલા હતા. સૂરજના મિત્ર વિજયે તેને સમજાવ્યું છે કે આ માત્ર શરૂઆત છે અને પ્રેમની અનુભૂતિઓ ધીમે ધીમે શાંત થઈ જશે. જ્યારે સેજલ ક્યારેક દેખાય છે, ત્યારે સૂરજના હૃદયમાં એક નવી લાગણી જાગે છે. બંને વચ્ચે એક શીતળ અને સુંદર દ્રષ્ટિનો સંસર્ગ થાય છે, જે સૂરજને ખૂબ જ ભીંજવી દે છે. આ વાર્તામાં પ્રેમની લાગણીઓ અને તેના અણુભવોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં લખાણ દ્વારા આ લાગણીઓનું વર્ણન કરવું મુશ્કેલ છે, કારણ કે તે માત્ર અનુભવવા માટે છે. અધુરા અરમાનો ૫ Ashq Reshammiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 43 1.7k Downloads 5.1k Views Writen by Ashq Reshammiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એક દિવસ સૂરજ એના ભાઈબંધો સાથે લીમડાના ઘટાદાર ઝાડ નીચે બેઠો હતો એ વેળાએ ધર્મેશે હળવેકથી કહ્યું: સૂરજ યાર, એક વાત સાંભળ.આટલા દિવસોથી તું સેજલના ખયાલોમાં ઝુરી રહ્યો છે.અને ભણવામાં પણ બેધ્યાન રહે છે તો પછી સેજલને પ્રપોઝ આપી દે ને! આ પ્રપોઝ વળી કંઈ બલાનું નામ છે એ વળી કંઈ રીતે આપવાનો મારી પાસે આવું કંઈ છે જ નહી! થોડું ઉત્સુકતામા અને થોડું અજાણતામાં સૂરજે પૂછ્યું.અને સૌ મિત્રો સૂરજની અગ્નાનતા પર બરાબરના દાંત કાઢ્યા. અલ્યા મૂરખા! આટલો મોટો ઢગા જેવો થયો ને પ્રપોઝ વિશે નથી જાણતો આજકાલ તો નાના-નાના ટેણીયાઓ પણ એનાથી અજાણ નથી ને તું સૂરજને બરાબરો હલાવતા હરજીવને ઉચ્ચાર્યું.ફરી સૌ હસ્યા. અરે પણ એમાં આમ હસવાનું ક્યાંથી આવે છે નથી તો જાણતો તો નથી જ જાણતો! બોલો હવે શું કરવાનું કંઈ નહી,ઢાંકણીમાં પાણી લઈ લેવાનું! સૂરજનો કાન આમળતા પ્રકાશે મણકો મૂક્યો. ashkk Novels અધુરા અરમાનો આખરે સૂરજ આવ્યો! સૌના હૈયે ડૂમો બાજ્યો ને ગામ આખાની સૂઝી ગયેલી આંખોએ એના આગમનમાં મુશળધાર અશ્રુઓ વહાવ્યા.. સૂરજને જોવા આખુ ઝાંઝાવાડા... More Likes This બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak અભિષેક - ભાગ 1 દ્વારા Ashwin Rawal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા