"સફરમાં મળેલ હમસફર" ના ભાગ 14 માં, મેહુલ અને જિંકલ વચ્ચેની વાતચીત પર આધારિત છે. મેહુલને કાવેરીના કેસને એક્સપોઝ કરવાની મિશન મળે છે, અને તે જિંકલ સાથે રેસ્ટોરન્ટમાં ડિનરની યોજના બનાવે છે. તેમની વચ્ચેના સંવાદમાં ભવિષ્યના બાળકના નામો વિશે વાત થાય છે, જેમાં જિંકલ અને મેહુલ પોતાનો મત રજૂ કરે છે. જિંકલને મેહુલની એક બાબત વિશે શંકા છે, અને મેહુલ આખરે તેને જણાવવાનો નિર્ણય કરે છે કે તેણે એક મહિના સુધી શું છુપાવ્યું છે. તે ટ્રેનમાં મળ્યા બાદ એક અજાણ્યા વ્યક્તિ દ્વારા પિછો કરવામાં આવ્યાનું જણાવે છે, જે ઝ્રૈંડ્ઢ ઓફિસર છે અને તેમના વિશે માહિતી ધરાવે છે. આ સંવાદમાં મૈત્રી, કૌશલ્ય અને રહસ્યની પરતઓ ફાટી નીકળે છે, જે કથા માટે એક રસપ્રદ વળણ લાવે છે. સફરમાં મળેલ હમસફર ભાગ-14 Mehul Mer દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 407.7k 4.9k Downloads 11.4k Views Writen by Mehul Mer Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “બેબી આવે તો અંજલી નામ રાખીશું અને બાબો આવે તો રુદ્ર.”જિંકલ મેહુલને ભવિષ્યના સપના બતાવતી હતી. “ના,બેબી આવે તો માહી નામ રાખીશું અને બાબો આવે તો શ્લોક,મારા પાપાના બંગલાનું નામ પણ શ્લોક જ છે.”મેહુલે કહ્યું. “હા તો તને પહેલી વાત યાદ છે ને ”જિંકલે આંખો પટાવતા કહ્યું. “કઇ વાત ”મેહુલે પૂછ્યું. “આપણી બંને વચ્ચે એવુ કઈ થશે જ નહિ.”જિંકલે ત્રાસી નજર મેહુલ તરફ ફેંકતા કહ્યું. “ગાંડી,સાવ ગાંડી જ છો તું”મેહુલે જિંકલને માથે ટપલી મારી. “એક વાત કહું મેહુલ ”જિંકલે પૂછ્યું. “હા બોલ, બકુ”મેહુલે એટલી જ મીઠાશથી કહ્યું. “મને ઠંડી લાગે છે,થોડી હૂંફ મળી જાય તો મજા આવી જાય.”જિંકલે ટોન્ટ મારતા કહ્યું. “કેવી હૂંફ ”મેહુલે પૂછ્યું. જિંકલે એક મુક્કો મેહુલની છાતી પર માર્યો“એક મહિના પછી મળ્યા યાર,તું સાવ ડફોડ જ છો.” Novels સફરમાં મળેલ હમસફર સફરમાં મળેલ હમસફર એક કાલ્પનિક લવ સ્ટોરી છે જેમ મેહુલને અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં જિંક્લ મળે છે,બંને વચ્ચે વાતો થાય છે અને આ વાતો કેવી રીતે બંનેને... More Likes This અધુરો પ્રેમ દ્વારા Rupen Patel પહેલો પ્રેમ એહસાસ - 1 દ્વારા Maya તારામાં હું દ્વારા Rupen Patel પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 1 દ્વારા Niyati Kapadia Nirjhar राधा का संगम - प्रकरण 10 દ્વારા Ramesh Desai સમી સાંજનો સંગાથ દ્વારા Payal Chavda Palodara પ્રથમ મુલાકાત દ્વારા Payal Chavda Palodara બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા