કથા "સફરમાં મળેલ હમસફર"માં મેહુલ પંદર દિવસની ટ્રેંનિંગ બાદ સુહાની અને નિખિલ પર નજર રાખે છે. જ્યારે સુહાની મુશ્કેલીમાં હોય છે, ત્યારે મેહુલ સમયસર પહોંચીને તેને બચાવે છે. રણજીતસિંહ મેહુલને જણાવે છે કે હવે તેને 'કાવેરી' નામની મિશન પર કામ કરવું છે, જે ગુજરાતની મોસ્ટ વોન્ટેડ ગર્લ છે. કાવેરી ઘણા ક્રાઇમમાં સામેલ છે, પરંતુ તેના વિરુદ્ધ કોઈ પુરાવો નથી. કાવરી અને સાગરના વચ્ચેની વાતચીત પણ દર્શાવવામાં આવી છે, જ્યાં કાવેરી સાગરને તેના અભ્યાસ અને મૌલિકતાના વિષે પુછે છે. કથા વધુ રોમાંચક બનશે જ્યારે બધા પાત્રો અને રહસ્યો આગળ આવશે. સફરમાં મળેલ હમસફર ભાગ-13 Mehul Mer દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 322 4k Downloads 10k Views Writen by Mehul Mer Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “આજ પછી તું ભૂલી જજે કે તે ટ્રેંનિગ લીધી છે અને તું મને પણ નહીં ઓળખતો,CID ના ‘C’ની પણ તને નહિ ખબર….તું તારી જિંકલ સાથે રહી શકે છો,બહાર ફરવા જઈ શકે છો,ઈનફેક્ટ તારે હવે એક જૉબ શોધવાની છે,સામાન્ય માણસ જેમ જીવે તેમ જ સૌની સાથે ભળી જવાનું છે.”રણજીતસિંહ મેહુલને સમજાવતા જતા હતા. “આજથી તારું એક મિશન શરૂ થાય છે,મિશન “કાવેરી”,આ તેના કેસ રિલેટેડ ફાઇલો છે.”રણજીતસિંહે ખૂબ જ ગંભીરતાથી કહ્યું. “મિશન ‘કાવેરી’ ”મેહુલે ચૂપકીદી તોડતા કહ્યું. “હા, ગુજરાતની મોસ્ટ વોન્ટેડ ગર્લ,જે હજી એક્સપોઝ નહિ થઈ.મોટાભાગના ક્રાઇમમાં તેનો હાથ હોય છે પણ તેના વિરુદ્ધ કોઈ સબૂત નહિ મળતું અને તે ક્યાં રહે છે ,કોને મળે છે તે કોઈ જાણી નહિ શક્યું.તારૂ એક જ કામ કે તેને ફોલોવ કરી કોઈપણ રીતે તેને એક્સપોઝ કરવી.”રણજીતસિંહ વિગતવાર બધું સમજાવતા જતા હતા. Novels સફરમાં મળેલ હમસફર સફરમાં મળેલ હમસફર એક કાલ્પનિક લવ સ્ટોરી છે જેમ મેહુલને અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં જિંક્લ મળે છે,બંને વચ્ચે વાતો થાય છે અને આ વાતો કેવી રીતે બંનેને... More Likes This પ્રેમસંયોગ - 1 દ્વારા Priyanka અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા