ધૃવલ: જિંદગી એક સફર-11માં નિશાંત પોતાની વાતને ગંભીરતાથી રજૂ કરે છે. તે જણાવે છે કે તેણે નિકી સાથે વચન આપેલું છે કે તે ધૃવલની સગાઈ તેની દીકરી સાથે જ કરશે, જેના લીધે તે ધૃવલના સંબંધને સ્વીકારે છે. ધૃવલ નિશાંતને કહે છે કે તે માન્ય નથી અને તે વ્યક્તિને ઓળખતો નથી. નિશાંત આ વાતને માનવા તૈયાર નથી અને ધૃવલને તેના વિચારોને બદલવા માટે દબાણ કરે છે. અજય, ધૃવલનો મિત્ર, નિશાંતને સમજાવવા પ્રયત્ન કરે છે, પરંતુ નિશાંત પોતાનો વચન જાળવવા પર અડિગ રહે છે. દિશાંત, બીજા મિત્ર, નિશાંતને સમજાવવા માટે આગળ આવે છે, પરંતુ નિશાંત ગુસ્સે થઈ જાય છે. અંતે, દિશાંત નિરાશ થઈને કહે છે કે નિશાંતનું વર્તન માન્ય નથી અને તે તેના લાગણીઓની સમજણ કરવા વિનંતી કરે છે. આ સમગ્ર સંવાદમાં સંબંધો, વચનો અને મનોબળની જોરદાર ચર્ચા થાય છે, જેમાં દરેક પાત્રની લાગણીઓ અને દૃષ્ટિકોણને રજૂ કરવામાં આવ્યા છે. ધૃવલ જિંદગી એક સફર-11 VANDE MATARAM દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 14 2.5k Downloads 7k Views Writen by VANDE MATARAM Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ધૃવલની શોધખોળ ચાલે છે.પણ ધૃવલ પહોચી ગયો તેના એક મિત્રના ઘેર.શામપૂર.રળિયામણુ એ ગામને એક મોટી હવેલી.અંદરની શોભા જોય દિલ ખુશ થઇ જાય.જાત-જાતના ફૂલ છોડ,બગીચો,વૃક્ષો,હરિયાળી,મસ્ત કોતરણીવાળી એ હવેલી.આ બધુ જોતા-જોતા આવતા ધૃવલને એક માનસે અટકાવ્યો ‘’એ ભાઇ ટોઇલેટ શુ ગયો આપ તો છેક ઘુસી ગયા. કોનુ કામ છે કિશાનનો દિસ્ત છુ, તેનુ જ કામ છે. ધૃવલ...ધૃવલ હા...હા...કિશનભાઇ ઘણીવાર ધૃવલ ધૃવલ કરતા હોય છે એ જ કે ધૃવલ હા..... ઓકે જાવ... તે મેઇન ગેટ સુધી પહોચી જાય છે.દરવાજાની વિશાળતા જોઇ લાગે કે રાજાશાહી તો અહી જ ચાલે છે. દરવાજામા એક 18 વર્ષની છોકરી નાચતી-નાચતી ગાઇ રહી છે,બે બાજુ બે બહેનો બેસીને તેના સુર સાથે સુર મેળવતી હોય છે,તેને ધીમેથી નાચવાનુ અને ગાવાનુ કેહતી હોય છે પણ એછોકરી ખુશ થઇ જ્તા ઝડપથી નાચવા લાગે છે આ સમયે ધૃવલ વચ્ચે આવી જતા, ના...આમ તો એ ધૃવલની વચ્ચે આવી જતા પડવાની હોય કે પોતે જ પોતાને સંભાળી લે છે. પૂનમ ખબર નઇ પડતી કે નઇ પડતી કે આમ વચ્ચે ના અવાઇ ના અવાઇ. ધૃવલ સોરી....એ.. પૂનમ આમ,પૂછ્યા વગર દરવાજા સુધી કેમ પહોચી ગયા ધૃવલ સોરી...બટ આ ઘર નહી હવેલી છે. પૂનમ તે મને ખબર જ છે અમારી છે. ધૃવલ આ કિશનનુ ઘર છે પૂનમ ના......આ હવેલી છે.!!! ધૃવલ આ કિશનની હવેલી છે પૂનમ ના....તેના બાપની, એટલી તેવડ કિશનની!!! ધૃવલ ઓહોહો...કિશનના બાપની હવેલીમા કિશન છે પૂનમ હુ આ ઘરની નોકર નથી. ધૃવલ હા..એ વાત સાચી તમે નોકર જેવા નથી લાગતા.બિલકુલ નહી... પૂનમ શુ કિશન અરે તુ આવ આવ..એ તુ શુ હેરાન કરે છે ધૃવલને [ધૃવલને લઇ જાય છે કિશન.સીડીના પગથિયા ચડતા-ચડ્તા,એ મારી નાની બહેન છે,મજાકી છે જોકે તે અજાણ્યાની મજાક ન કરે પણ તેના રૂમની સફાઇ ચાલે છે તે પ્રેક્ટીસ કરતી હતી.ગાવાનો જબરો શોખ છે ને એ ગાઇ એટલે આપણને સાંભળ્યા જ કરવાનુ મન થાય.તુ તેની પ્રેક્ટીસની વચ્ચે આવ્યો એટલે એગુસ્સે થઇ ગઇ.] ધૃવલ ઓહ.... [બંને રૂમમા બેસે છે પૂનમ પાણી લઇને આવે છે] કિશન પૂનમ આ મારો દોસ્ત હુ વાત કરતો હતો એ ધૃવલ. પૂનમ ગીતનગર Novels ધૃવલ: જિન્દગી એક સફર આ નોવેલ કોઈ પોઇન્ટ મેળવવા માટે નહિ માત્ર મારા સુકુન માટે લખી છે . મિત્રો ધૃવલની કહાની તેના પપ્પાની એક ભૂલ પર આધારિત છે એટલે ધૃવલની કહાની જાણતા પહેલા ત... More Likes This એક અજાણી યાત્રા - ભાગ 2 દ્વારા Dr Nimesh R Kamdar બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા