× Popup image

#mothers status in Hindi, Gujarati, Marathi

  • #Kavyotsav ―2

    #mothers day

    કવિતા― માં..વંદન કરું તને સદૈવ..


    પેમ નો દરિયો છે તું
    જેથી મળ્યો મને વિજય
    લાગે તારું હૃદય
    જાણે સુંદર સૂર્યોદય
    તારી સર્જનાત્મકતા એવી
    કે કરાવે મને તારી જય
    એકમાત્ર પાત્ર તું એવું
    જેના પર કદી ન થયો સંશય

    માં પર લખતો હું
    લાગણીઓ નો કરું પરિચય
    શબ્દો નથી મારી પાસે
    તેથી ન બગાડતા તારો સમય
    વંદન કરું તને સદૈવ....

    વ્યક્ત કરી મારી લાગણી
    પ્રેમ કરું તને સદૈવ
    વંદન કરું તારા સર્વસ્વને
    વંદન કરું તને સદૈવ...??

    લી. શર્વિલ