હાલમાં ટ્રેન્ડીંગ થઈ રહ્યા છે Nidhi Parmar Rohini Raahi Shefali Darshita Babubhai Shah SMChauhan sarika Sarita Sharma Bhavna Piya Pinu Rajput Abbas khan Tinu Rathod _તમન્ના_ Parmar Geeta Devesh Sony Shaba Shaikh Swatigrover Sangita Behal Rudra Bhavesh Rathod Ghanshyam Patel પ્રચલિત #gujarat #good #writer #bharuch #openmic #writersnetwork #swatisjournal #goodreads #goodreadsindia #follow #event #dailyquotes #postcard #quotes #thoughtoftheday #indianwriter #writingcommunity #wordporn #india #followher વધુ જુઓ... ફિલ્ટર્સ શ્રેણી બ્લોગ પુસ્તક સમીક્ષા નૃત્ય ફિલ્મ-રિવ્યુ લોક સંગીત રમૂજી શુભ સાંજ સુપ્રભાત શુભ રાત્રી હૈકુ જોક્સ માઈક્રોફિકશન પ્રેરણાત્મક સમાચાર કવિતા પ્રશ્નો સુવિચાર ધાર્મિક રોમાંસ શાયરી ગીત વાર્તા વિચાર વાતોડિયો વિરાજ વોટ્સેપ સ્ટેટસ #chintannipale status in Hindi, Gujarati, Marathi હોમ બાઇટ્સ #chintannipale Krishnkant Unadkat અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સુવિચાર 2 દિવસ પહેલા સૌંદર્ય મેકઅપના માધ્યમથી મેળવી શકાય, પ્રસન્નતા તો આપણી જાતે જ ખીલવવી પડે. મનનો મેકઅપ કરવાની ફાવટ હોય તો ચહેરો જ નહીં જિંદગી પણ પ્રફુલ્લિત રહે. -કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #chintannipale #gujaratiquotes વધુ વાંચો 111 Views લાઈક 1 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 22 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Krishnkant Unadkat અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સુવિચાર 3 દિવસ પહેલા સરળતા અને સહજતા જ સુખ આપી શકે. આપણે જ આપણને સહજ અને સરળ બનાવી શકીએ અને એવા રહી શકીએ. તમારા મન ઉપર કોઈ ભાર છે? એને હળવો કરી દો, હળવાશ હાથવગી થઈ જશે! -કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #chintannipale #gujaratiquotes વધુ વાંચો 112 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 20 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Krishnkant Unadkat અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સુવિચાર 4 દિવસ પહેલા અફસોસ વજનદાર હોય છે. એનો ભાર લાગે છે. એની ગૂંગળામણ થાય છે. અફસોસ ન હોય તો જ આહલાદકતા અનુભવાય. -કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #chintannipale #gujaratiquotes વધુ વાંચો 127 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 26 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Krishnkant Unadkat અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સુવિચાર 4 દિવસ પહેલા અફસોસ વજનદાર હોય છે. એનો ભાર લાગે છે. એની ગૂંગળામણ થાય છે. અફસોસ ન હોય તો જ આહલાદકતા અનુભવાય. -કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #chintannipale #gujaratiquotes વધુ વાંચો 88 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 17 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Krishnkant Unadkat અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સુવિચાર 6 દિવસ પહેલા છોડ સુકાઈ જાય પછી ગમે એટલું પાણી પીવડાવો તો પણ એ સજીવન ન થાય. પ્રેમ, સ્નેહ અને વહાલનું પણ એવું જ હોય છે. -કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #chintannipale #gujaratiquotes વધુ વાંચો 148 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 24 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Krishnkant Unadkat અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સુવિચાર 7 દિવસ પહેલા સમયસર સમજ ન આવે તો એ અણસમજ જ છે. ગેરસમજને દૂર કરવાની સમજ સમયસર આવી જાય તો જ તેનો મતલબ છે. -કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #chintannipale #gujaratiquotes વધુ વાંચો 208 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 31 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Krishnkant Unadkat અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સુવિચાર 1 અઠવાડિયા પહેલા મુલતવી રાખનાર માણસ મૂંઝાતો રહે છે. વ્યક્ત થવા માટે દરેકસમય ‘રાઇટ ટાઇમ’ જ હોય છે. આપણે ‘સમયસર’ હોવા જોઈએ. -કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #chintannipale #gujaratiquotes વધુ વાંચો 182 Views લાઈક 1 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 25 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Krishnkant Unadkat અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સુવિચાર 1 અઠવાડિયા પહેલા બહારની દુનિયા અત્યંત સુંદર છે, પણ એ આપણી અંદરથી જ ઊઘડે છે. અંદરથી મુક્ત હશું તો જ બહારની આઝાદીનો અહેસાસ કરી શકીશું. -કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #chintannipale #gujaratiquotes વધુ વાંચો 192 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 30 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Krishnkant Unadkat અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સુવિચાર 2 અઠવાડિયા પહેલા દિલના ખૂણા સ્વસ્થ ન હોય તો ગમે એવું વાસ્તુ પણ સુખ સર્જી શકે નહીં. -કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #chintannipale #gujaratiquotes વધુ વાંચો 202 Views લાઈક 1 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 30 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Krishnkant Unadkat અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સુવિચાર 2 અઠવાડિયા પહેલા જિંદગીમાં જેટલી સહજતા હશે એટલું સુખ હશે. અસહજ સ્થિતિમાં સુખ રહી શકતું નથી. સુખને પણ મોકળાશ જોઈતી હોય છે. -કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #chintannipale #gujaratiquotes વધુ વાંચો 188 Views લાઈક 1 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 25 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. × તમારા ખાતામાં પ્રવેશ કરો ગૂગલ સાથે આગળ વધો ગૂગલ સાથે આગળ વધો અથવા પ્રવેશ કરો x Start Writing View Stories You Are Successfully Logged In. × વેરિફિકેશન ચકાસો OTP ફરીથી મોકલો × એપ ડાઉનલોડ કરો એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો SMS મોકલો Please enable javascript on your browser
પ્રચલિત #gujarat #good #writer #bharuch #openmic #writersnetwork #swatisjournal #goodreads #goodreadsindia #follow #event #dailyquotes #postcard #quotes #thoughtoftheday #indianwriter #writingcommunity #wordporn #india #followher વધુ જુઓ... ફિલ્ટર્સ શ્રેણી બ્લોગ પુસ્તક સમીક્ષા નૃત્ય ફિલ્મ-રિવ્યુ લોક સંગીત રમૂજી શુભ સાંજ સુપ્રભાત શુભ રાત્રી હૈકુ જોક્સ માઈક્રોફિકશન પ્રેરણાત્મક સમાચાર કવિતા પ્રશ્નો સુવિચાર ધાર્મિક રોમાંસ શાયરી ગીત વાર્તા વિચાર વાતોડિયો વિરાજ વોટ્સેપ સ્ટેટસ #chintannipale status in Hindi, Gujarati, Marathi હોમ બાઇટ્સ #chintannipale Krishnkant Unadkat અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સુવિચાર 2 દિવસ પહેલા સૌંદર્ય મેકઅપના માધ્યમથી મેળવી શકાય, પ્રસન્નતા તો આપણી જાતે જ ખીલવવી પડે. મનનો મેકઅપ કરવાની ફાવટ હોય તો ચહેરો જ નહીં જિંદગી પણ પ્રફુલ્લિત રહે. -કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #chintannipale #gujaratiquotes વધુ વાંચો 111 Views લાઈક 1 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 22 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Krishnkant Unadkat અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સુવિચાર 3 દિવસ પહેલા સરળતા અને સહજતા જ સુખ આપી શકે. આપણે જ આપણને સહજ અને સરળ બનાવી શકીએ અને એવા રહી શકીએ. તમારા મન ઉપર કોઈ ભાર છે? એને હળવો કરી દો, હળવાશ હાથવગી થઈ જશે! -કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #chintannipale #gujaratiquotes વધુ વાંચો 112 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 20 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Krishnkant Unadkat અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સુવિચાર 4 દિવસ પહેલા અફસોસ વજનદાર હોય છે. એનો ભાર લાગે છે. એની ગૂંગળામણ થાય છે. અફસોસ ન હોય તો જ આહલાદકતા અનુભવાય. -કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #chintannipale #gujaratiquotes વધુ વાંચો 127 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 26 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Krishnkant Unadkat અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સુવિચાર 4 દિવસ પહેલા અફસોસ વજનદાર હોય છે. એનો ભાર લાગે છે. એની ગૂંગળામણ થાય છે. અફસોસ ન હોય તો જ આહલાદકતા અનુભવાય. -કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #chintannipale #gujaratiquotes વધુ વાંચો 88 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 17 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Krishnkant Unadkat અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સુવિચાર 6 દિવસ પહેલા છોડ સુકાઈ જાય પછી ગમે એટલું પાણી પીવડાવો તો પણ એ સજીવન ન થાય. પ્રેમ, સ્નેહ અને વહાલનું પણ એવું જ હોય છે. -કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #chintannipale #gujaratiquotes વધુ વાંચો 148 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 24 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Krishnkant Unadkat અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સુવિચાર 7 દિવસ પહેલા સમયસર સમજ ન આવે તો એ અણસમજ જ છે. ગેરસમજને દૂર કરવાની સમજ સમયસર આવી જાય તો જ તેનો મતલબ છે. -કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #chintannipale #gujaratiquotes વધુ વાંચો 208 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 31 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Krishnkant Unadkat અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સુવિચાર 1 અઠવાડિયા પહેલા મુલતવી રાખનાર માણસ મૂંઝાતો રહે છે. વ્યક્ત થવા માટે દરેકસમય ‘રાઇટ ટાઇમ’ જ હોય છે. આપણે ‘સમયસર’ હોવા જોઈએ. -કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #chintannipale #gujaratiquotes વધુ વાંચો 182 Views લાઈક 1 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 25 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Krishnkant Unadkat અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સુવિચાર 1 અઠવાડિયા પહેલા બહારની દુનિયા અત્યંત સુંદર છે, પણ એ આપણી અંદરથી જ ઊઘડે છે. અંદરથી મુક્ત હશું તો જ બહારની આઝાદીનો અહેસાસ કરી શકીશું. -કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #chintannipale #gujaratiquotes વધુ વાંચો 192 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 30 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Krishnkant Unadkat અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સુવિચાર 2 અઠવાડિયા પહેલા દિલના ખૂણા સ્વસ્થ ન હોય તો ગમે એવું વાસ્તુ પણ સુખ સર્જી શકે નહીં. -કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #chintannipale #gujaratiquotes વધુ વાંચો 202 Views લાઈક 1 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 30 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Krishnkant Unadkat અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સુવિચાર 2 અઠવાડિયા પહેલા જિંદગીમાં જેટલી સહજતા હશે એટલું સુખ હશે. અસહજ સ્થિતિમાં સુખ રહી શકતું નથી. સુખને પણ મોકળાશ જોઈતી હોય છે. -કૃષ્ણકાંત ઉનડકટ #chintan_quote #KU #krishnkantunadkat #chintannipale #gujaratiquotes વધુ વાંચો 188 Views લાઈક 1 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 25 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે.