હાલમાં ટ્રેન્ડીંગ થઈ રહ્યા છે MB (Official) Bhavna Darshita Babubhai Shah SMChauhan Parmar Rohini Raahi Nidhi Tinu Rathod _તમન્ના_ Pinu Rajput Parmar Geeta Imran Agriya Abbas khan Satyendra prajapati Dharmesh Shaba Shaikh Devesh Sony Vaidehi Jay Patel Ghanshyam Patel Kishan4ever Komal પ્રચલિત #quotes #gujarati #hugujarati #writer #gujarat #follow #swatisjournal #writersnetwork #goodreads #goodreadsindia #dailyquotes #indianwriter #wordporn #writingcommunity #india #thoughtoftheday #vadodara #postcard #followher #good વધુ જુઓ... ફિલ્ટર્સ શ્રેણી બ્લોગ પુસ્તક સમીક્ષા નૃત્ય ફિલ્મ-રિવ્યુ લોક સંગીત રમૂજી શુભ સાંજ સુપ્રભાત શુભ રાત્રી હૈકુ જોક્સ માઈક્રોફિકશન પ્રેરણાત્મક સમાચાર કવિતા પ્રશ્નો સુવિચાર ધાર્મિક રોમાંસ શાયરી ગીત વાર્તા વિચાર વાતોડિયો વિરાજ વોટ્સેપ સ્ટેટસ ગુજરાતી ધાર્મિક સ્ટેટ્સ Home Bites ગુજરાતી ધાર્મિક સ્ટેટ્સ બાઇટ્સ ગિરીશ પરમાર અપડેટ પોસ્ટ કરી ગુજરાતી ધાર્મિક 10 કલાક પહેલા ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ! ત્વમેવ વિદ્યા દ્રવિનમ ત્વમેવ ત્વમેવ સર્વં મ મ દેવ દેવ !! વધુ વાંચો 11 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 3 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Chaitanya Joshi અપડેટ પોસ્ટ કરી ગુજરાતી ધાર્મિક 16 કલાક પહેલા હું માનવ મારાથી બનતું કરી છૂટું, પ્રયત્નના બળે ક્યારેય કદી ન હટું, હરહંમેશ રહે હરિ તારો મને સાથ, બાકી હાર જીત હોય હરિવર તારે હાથ.! કદી પગ પારોઠ જીવનમાં ના ભરું, અચળ આત્મબળ હૈયામાં હું ધરું, હોય પુરુષાર્થ તીર સદા મુજ ભાથ, બાકી હર્ષ શોક હોય હરિવર તારે હાથ ! માનવતાના માર્ગે પગલાં મારાં થાય, જનેજનમાં જનાર્દન મને પરખાય, મુસીબત સામે હિંમતે ભીડું બાથ, બાકી જશ અપજશ હોય હરિવર તારે હાથ ! ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર. વધુ વાંચો 19 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 9 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Viram Rathod અપડેટ પોસ્ટ કરી ગુજરાતી ધાર્મિક 17 કલાક પહેલા 🐊#_આખી_દુનીયા_ને_ખુશ_રાખવા_ # #_વાળી_મારી_માં_સિકોતર_સધીમા #હરપલ_ #🐊 😎#_તમારી_ખુશીનો_ખ્યાલ_રાખે_ # #jay #mataji #vala વધુ વાંચો 21 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 8 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. રૂદ્રા અપડેટ પોસ્ટ કરી ગુજરાતી ધાર્મિક 3 દિવસ પહેલા જય શ્રી રાધામાધવ,,, ?? 49 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 14 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Hetal Mukesh Chauhan અપડેટ પોસ્ટ કરી ગુજરાતી ધાર્મિક 3 દિવસ પહેલા દ્વારકામાં કોઇ તને પૂછશે કે ,કાન! ગોકુળમાં કોણ હતી રાધા? તો શું જવાબ દઇશ માધા? તારું તે નામ તને યાદે નો’તું તેદિ’ રાધાનું નામ હતું હોઠે, ઠકરાણાં પટરાણાં કેટલાંય હતાં, તોય રાધા રમતી’તી સાત કોઠે. રાધા વિણ વાંસળીનાં વેણ નહીં વાગે આવા તે સોગન શીદ ખાધા? તો શું જવાબ દઇશ માધા? રાધાના પગલામાં વાયું વનરાવન , તું કાજળ બનીને શીદ ઝૂલ્યો? રાધાના એક એક શ્વાસ તણે ટોડલેતું આષાઢી મોર બની ફૂલ્યો, ઇ રાધા ને વાંસળી આઘાં પડી ગયાં, આવા તે શું પડ્યા વાંધા? તો શું જવાબ દઇશ માધા? ઘડીકમાં ગોકુળ, ઘડીકમાં વનરાવન, ઘડીકમાં મથુરાના મ્હેલ, ઘડીકમાં રાધા ને ઘડીકમાં ગોપીયું, ઘડીકમાં કુબ્જાના ખેલ! હેતપ્રીતમાં ન હોય રાજખટપટના ખેલ,કાન! સ્નેહમાં તે હોય આવા સાંધા? તો શું જવાબ દઇશ, માધા? ગોકુળ,વનરાવન, મથુરા ને દ્વારકા, ઇ તો મારા અંગ ઉપર પેરવાના વાઘા, રાજીપો હોય તો અંગ ઉપર રાખીએ, નહીંતર રાખું એને આઘા, સઘળો સંસાર મારો સોળે શણગાર, પણ મારા અંતરનો આતમ છે મારી રાધા….. કોઇ મને પૂછશો મા, કોણ હતી રાધા… કોઇ મને પૂછશો મા, કોણ હતી રાધા..... વધુ વાંચો 69 Views લાઈક 3 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 13 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Hetal Mukesh Chauhan અપડેટ પોસ્ટ કરી ગુજરાતી ધાર્મિક 3 દિવસ પહેલા કૈંક ચોમાસાં અને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા. ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ, રોજ છેદી નાખતો જે સાદ રાધા. એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો, વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા. કૃષ્ણને બહેલાવવાને આજ પણ, ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા. કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ, સાવ સીધો ને સરળ અનુવાદ રાધા. વધુ વાંચો 40 Views લાઈક 2 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 11 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Hetal Mukesh Chauhan અપડેટ પોસ્ટ કરી ગુજરાતી ધાર્મિક 3 દિવસ પહેલા વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર, તું ઈશ્વરનાં નવાં મંદિર, નવાં આવાસ રહેવા દે....!! 34 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 10 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. chandraprasad swami અપડેટ પોસ્ટ કરી ગુજરાતી ધાર્મિક 3 દિવસ પહેલા 36 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 4 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. chandraprasad swami અપડેટ પોસ્ટ કરી ગુજરાતી ધાર્મિક 3 દિવસ પહેલા 26 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 4 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. chandraprasad swami અપડેટ પોસ્ટ કરી ગુજરાતી ધાર્મિક 3 દિવસ પહેલા 28 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 3 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. × તમારા ખાતામાં પ્રવેશ કરો ગૂગલ સાથે આગળ વધો ગૂગલ સાથે આગળ વધો અથવા પ્રવેશ કરો x Start Writing View Stories You Are Successfully Logged In. × વેરિફિકેશન ચકાસો OTP ફરીથી મોકલો × એપ ડાઉનલોડ કરો એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો SMS મોકલો Please enable javascript on your browser
પ્રચલિત #quotes #gujarati #hugujarati #writer #gujarat #follow #swatisjournal #writersnetwork #goodreads #goodreadsindia #dailyquotes #indianwriter #wordporn #writingcommunity #india #thoughtoftheday #vadodara #postcard #followher #good વધુ જુઓ... ફિલ્ટર્સ શ્રેણી બ્લોગ પુસ્તક સમીક્ષા નૃત્ય ફિલ્મ-રિવ્યુ લોક સંગીત રમૂજી શુભ સાંજ સુપ્રભાત શુભ રાત્રી હૈકુ જોક્સ માઈક્રોફિકશન પ્રેરણાત્મક સમાચાર કવિતા પ્રશ્નો સુવિચાર ધાર્મિક રોમાંસ શાયરી ગીત વાર્તા વિચાર વાતોડિયો વિરાજ વોટ્સેપ સ્ટેટસ ગુજરાતી ધાર્મિક સ્ટેટ્સ Home Bites ગુજરાતી ધાર્મિક સ્ટેટ્સ બાઇટ્સ ગિરીશ પરમાર અપડેટ પોસ્ટ કરી ગુજરાતી ધાર્મિક 10 કલાક પહેલા ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ! ત્વમેવ વિદ્યા દ્રવિનમ ત્વમેવ ત્વમેવ સર્વં મ મ દેવ દેવ !! વધુ વાંચો 11 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 3 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Chaitanya Joshi અપડેટ પોસ્ટ કરી ગુજરાતી ધાર્મિક 16 કલાક પહેલા હું માનવ મારાથી બનતું કરી છૂટું, પ્રયત્નના બળે ક્યારેય કદી ન હટું, હરહંમેશ રહે હરિ તારો મને સાથ, બાકી હાર જીત હોય હરિવર તારે હાથ.! કદી પગ પારોઠ જીવનમાં ના ભરું, અચળ આત્મબળ હૈયામાં હું ધરું, હોય પુરુષાર્થ તીર સદા મુજ ભાથ, બાકી હર્ષ શોક હોય હરિવર તારે હાથ ! માનવતાના માર્ગે પગલાં મારાં થાય, જનેજનમાં જનાર્દન મને પરખાય, મુસીબત સામે હિંમતે ભીડું બાથ, બાકી જશ અપજશ હોય હરિવર તારે હાથ ! ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર. વધુ વાંચો 19 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 9 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Viram Rathod અપડેટ પોસ્ટ કરી ગુજરાતી ધાર્મિક 17 કલાક પહેલા 🐊#_આખી_દુનીયા_ને_ખુશ_રાખવા_ # #_વાળી_મારી_માં_સિકોતર_સધીમા #હરપલ_ #🐊 😎#_તમારી_ખુશીનો_ખ્યાલ_રાખે_ # #jay #mataji #vala વધુ વાંચો 21 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 8 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. રૂદ્રા અપડેટ પોસ્ટ કરી ગુજરાતી ધાર્મિક 3 દિવસ પહેલા જય શ્રી રાધામાધવ,,, ?? 49 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 14 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Hetal Mukesh Chauhan અપડેટ પોસ્ટ કરી ગુજરાતી ધાર્મિક 3 દિવસ પહેલા દ્વારકામાં કોઇ તને પૂછશે કે ,કાન! ગોકુળમાં કોણ હતી રાધા? તો શું જવાબ દઇશ માધા? તારું તે નામ તને યાદે નો’તું તેદિ’ રાધાનું નામ હતું હોઠે, ઠકરાણાં પટરાણાં કેટલાંય હતાં, તોય રાધા રમતી’તી સાત કોઠે. રાધા વિણ વાંસળીનાં વેણ નહીં વાગે આવા તે સોગન શીદ ખાધા? તો શું જવાબ દઇશ માધા? રાધાના પગલામાં વાયું વનરાવન , તું કાજળ બનીને શીદ ઝૂલ્યો? રાધાના એક એક શ્વાસ તણે ટોડલેતું આષાઢી મોર બની ફૂલ્યો, ઇ રાધા ને વાંસળી આઘાં પડી ગયાં, આવા તે શું પડ્યા વાંધા? તો શું જવાબ દઇશ માધા? ઘડીકમાં ગોકુળ, ઘડીકમાં વનરાવન, ઘડીકમાં મથુરાના મ્હેલ, ઘડીકમાં રાધા ને ઘડીકમાં ગોપીયું, ઘડીકમાં કુબ્જાના ખેલ! હેતપ્રીતમાં ન હોય રાજખટપટના ખેલ,કાન! સ્નેહમાં તે હોય આવા સાંધા? તો શું જવાબ દઇશ, માધા? ગોકુળ,વનરાવન, મથુરા ને દ્વારકા, ઇ તો મારા અંગ ઉપર પેરવાના વાઘા, રાજીપો હોય તો અંગ ઉપર રાખીએ, નહીંતર રાખું એને આઘા, સઘળો સંસાર મારો સોળે શણગાર, પણ મારા અંતરનો આતમ છે મારી રાધા….. કોઇ મને પૂછશો મા, કોણ હતી રાધા… કોઇ મને પૂછશો મા, કોણ હતી રાધા..... વધુ વાંચો 69 Views લાઈક 3 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 13 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Hetal Mukesh Chauhan અપડેટ પોસ્ટ કરી ગુજરાતી ધાર્મિક 3 દિવસ પહેલા કૈંક ચોમાસાં અને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા. ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ, રોજ છેદી નાખતો જે સાદ રાધા. એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો, વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા. કૃષ્ણને બહેલાવવાને આજ પણ, ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા. કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ, સાવ સીધો ને સરળ અનુવાદ રાધા. વધુ વાંચો 40 Views લાઈક 2 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 11 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Hetal Mukesh Chauhan અપડેટ પોસ્ટ કરી ગુજરાતી ધાર્મિક 3 દિવસ પહેલા વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર, તું ઈશ્વરનાં નવાં મંદિર, નવાં આવાસ રહેવા દે....!! 34 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 10 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. chandraprasad swami અપડેટ પોસ્ટ કરી ગુજરાતી ધાર્મિક 3 દિવસ પહેલા 36 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 4 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. chandraprasad swami અપડેટ પોસ્ટ કરી ગુજરાતી ધાર્મિક 3 દિવસ પહેલા 26 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 4 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. chandraprasad swami અપડેટ પોસ્ટ કરી ગુજરાતી ધાર્મિક 3 દિવસ પહેલા 28 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 3 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે.