હાલમાં ટ્રેન્ડીંગ થઈ રહ્યા છે Nidhi Parmar Rohini Raahi Shefali Darshita Babubhai Shah SMChauhan Sarita Sharma Bhavna sarika Piya Pinu Rajput Abbas khan Tinu Rathod _તમન્ના_ Parmar Geeta Devesh Sony Shaba Shaikh Swatigrover Sangita Behal Rudra Ghanshyam Patel Bhavesh Rathod પ્રચલિત #gujarat #good #writer #bharuch #openmic #writersnetwork #swatisjournal #goodreads #goodreadsindia #follow #event #dailyquotes #postcard #quotes #thoughtoftheday #indianwriter #writingcommunity #wordporn #india #followher વધુ જુઓ... ફિલ્ટર્સ શ્રેણી બ્લોગ પુસ્તક સમીક્ષા નૃત્ય ફિલ્મ-રિવ્યુ લોક સંગીત રમૂજી શુભ સાંજ સુપ્રભાત શુભ રાત્રી હૈકુ જોક્સ માઈક્રોફિકશન પ્રેરણાત્મક સમાચાર કવિતા પ્રશ્નો સુવિચાર ધાર્મિક રોમાંસ શાયરી ગીત વાર્તા વિચાર વાતોડિયો વિરાજ વોટ્સેપ સ્ટેટસ ગુજરાતી સમાચાર સ્ટેટ્સ Home Bites ગુજરાતી સમાચાર સ્ટેટ્સ બાઇટ્સ Harshad Patel અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સમાચાર 10 કલાક પહેલા વડોદરા શહેરની મધ્યમમાં આવેલુ નામે નવલખી મેદાન..રમતો માટે, ઘરેથી કંટાડેલાઓ માટે, સાથે સાથે થોડુક એકાન્તમાં બેસવા માટે પણ એક સુંદર ને રમણીય સ્થળ છે. મેદાનની આજુબાજુ નાની મોટી વુક્ષોની ઝાડીઓ હોવાથી કોઇ અંદર સંતાઇને બેઠું હોય તો જલદી કોઇને ખબર ના પડે છતાંય લોકો મેદાનમાં સૈ કોઇ લટાર મારવા જતા હોયછે ક્રીકેટ રમનારા પણ હોયછે, વોકીંગ કરનારા પણ હોયછે, ને ઘણીક બેસનારા પણ હોયછે પરંતુ...હમણાં દશ દિવસ ઉપર જે બનાવ અહીં નવલખી મેદાનમાં બનવા પામ્યો છે તેથી આ મેદાન મિડીયામાં બહું ચર્ચિત બની ગયું છે. વાત જાણે એમ છે કે એક છોકરી ને એક છોકરો ઘડીક એકાન્તમાં બેસવા માટે આ મેદાનમાં ગયા હતા ત્યારબાદ થોડીક વાર પછી ત્યા બે નવજુવાન તેમની પાસે આવેછે ત્યારબાદ તેમની સાથે કોઇક કારણસર બોલાચાલી થાયછે જે જાણી જોઇને કરેલી હોયછે આથી ખોટી રીતે ગુસ્સે ભરાયેલા આ નવજુવાન પેલી છોકરી સાથે બેસેલ છોકરાને ધોલધપાટ કરવા લાગેછે આ જોઇને છોકરી પણ ડરવા લાગેછે પછી આ નવજુવાનો પેલી છોકરીને ઉઠાવીને નજીકની ઝાડીમાં લઇ જઇને ને સામુહિક બળાત્કાર કરેછે ત્યારબાદ આ બનાવ પછી આ બેન્ને બળાત્કારો ભાગી જતા હોયછે આ બાજુ છોકરી પોતાને ઘેર જઇને બનેલી સગડી આપવીતી તેના માબાપને કહેછે બસ આ સાંભળીને માબાપ નજીકના પોલીસ સ્ટેશને આ બાબતે ફરિયાદ નોંધાવે છે પછી અહિ બીજે દિવસે પોલીસ તપાસ તાત્કાલીક શરુ થાયછે આમ તો સામાન્ય પોલીસ તપાસમાં જે કોઇ ગુનેગાર હોય તે સામાન્ય રીતે ચાર પાંચ દિવસમાં પકડાઇ જતો હોયછે પરંતું એક અઠવાડિયા સુધી પોલીસ આ ગુનેગારો સુધી પહોંચતી નથી માટે આ કેસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેછે પછી જેઓ પણ અલગ અલગ પોતાની ટીમો બનાવીને ગુનેગારની શોધખોળ ચાલુ કરી દે છે સાથે વડોદરા પોલીસ પણ સાથ આપતી હોયછે આ પહેલા, પોલીસ તપાસમાં છોકરીના કહેવા પ્રમાણે પોલીસ ગુનેગારોનો સ્કેચ પણ (કાચો ફોટો) બનાવેછે જે મિડીયા ધ્વારા જાહેર કરવામાં આવેછે સાથે મોટા ઇનામની પણ જાહેરાત કરેછે છતાય ગુનેગારો પકડાતા નથી આથી આ આખો કેસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથમાં જવાથી ગુનેગારો પકડાતા વાર ના લાગી ને તે બંને પોલીસના હાથે ઝડપાઈ જાયછે. આ બંને પહેલા પણ ઘણા ખરા ગુનાઓમાં સંડોવાયેલા હતા તેવી માહિતી પોલીસને પાછળથી પ્રાપ્ત થઇ હતી..હાલ આ બંને પોલીસની પક્કડમાંછે. આ બંને ગુનેગારો ગુના પહેલા ફુગ્ગા વેચવાનું કામ કરતા હતા ને આવા ધંધાની સાથે સાથે પોતાના પણ આવા કામો પાર પાડતા હતા, હાલ તો આ બંને પોલીસ કસ્ટડીમાં છે હવે જોવાનું એ છે કે કાયદો આ લોકોને શું સજા કરેછે! દરેક જનતાનો બસ એક જ નિર્ણય છે કે આ બંન્નેને ફાંસી મળવી જોઇએ..પણ કોર્ટ અંતે જે ચુકાદો આપે તે સર્વેએ માનવો જ પડશે. (આથી જ એકાન્તમાં જવાનું ટાળો) વધુ વાંચો 31 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 3 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. PUNIT અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સમાચાર 21 કલાક પહેલા આવતાં રવિવારે સદગુરૂ દ્વારા ૨૦૧૬માં અંગ્રેજી ભાષામાં પ્રસિધ્ધ થયેલી ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલર એવી પુસ્તક "ઈન્નર એન્જિનિયરિંગ" જે વિશ્વભરમાં ૧૪ ભાષાઓમાં અનુવાદિત અને ૭ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ પુસ્તકનો ગુજરાતીમાં બુક રીવ્યુ વાંચો વધુ વાંચો 23 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 3 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Varun S. Patel અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સમાચાર 1 દિવસ પહેલા હાય, માતૃભારતી પર આ વાર્તા 'બે પાગલ - ભાગ ૨૬' વાંચો https://www.matrubharti.com/book/19876133/be-pagel-26 29 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 2 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. PUNIT અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સમાચાર 2 દિવસ પહેલા સદગુરૂ દ્વારા ૨૦૧૬માં અંગ્રેજી ભાષામાં પ્રસિધ્ધ થયેલી ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલર એવી પુસ્તક "ઈન્નર એન્જિનિયરિંગ" જે વિશ્વભરમાં ૧૪ ભાષાઓમાં અનુવાદિત અને ૭ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ પુસ્તકનો બુક રીવ્યુ તારીખ ૧૫-૧૨-૨૦૧૯ વધુ વાંચો 52 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 9 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. DILIPSINH KATHIYA અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સમાચાર 2 દિવસ પહેલા MAA TE MAA BIJA BADHA VAGDANA VAAA 56 Views લાઈક 2 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 12 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. MB (Official) અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સમાચાર 3 દિવસ પહેલા માતૃભારતી હંમેશા નવા લેખકોને પ્રોત્સાહન આપતું રહ્યું છે. હમણાં જ રજુ થયેલી માતૃભારતી ઓરિજિનલ શોર્ટ ફિલ્મ \"અનામી\" ના સ્ટોરી લેખલ ડેનિસ ક્રિશ્ચિયન ને માતૃભારતી તરફ થી ખુબ ખુબ અભિનંદન, તમે આગળ પણ આવી પ્રગતિ કરતા રહો એવી શુભકામનાઓ. ડેનિસ ક્રિશ્ચિયનની \"બ્રેકઅપ સ્ટોરી\" સાથે બીજી ઘણી બધી વાર્તાઓ માતૃભારતી પર ઉપલબ્ધ છે, જે એક વખત અચૂક વાંચજો. https://www.matrubharti.com/denischristian5039 વધુ વાંચો 997 Views લાઈક 11 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 35 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. વિકાસનું બેસણું અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સમાચાર 4 દિવસ પહેલા તમને એમ નથી લાગતું સરકાર તમારી સાથે મજાક કરી રહી છે ? કે પછી નિયમો કાયદા બનાવાની પ્રયોગ શાળાની જેમ તમારો ઉપયોગ કરી રહી છે. હાલની જ બે ઘટનાઓ ને ધ્યાનમાં લઈએ હેલ્મેટ મરજીયાત અને બિન સચિવાલય. પહેલાં ટ્રાફિકના નિયમો જાહેર કર્યા પછી એના માટે સમય આપ્યો, એ પછી પણ સમય મર્યાદા વધારી, અને પછી આખરે હેલ્મેટ મરજીયાત કર્યુ. એ પહેલાં બહાનુ હતું સરકારને લોકોના જીવની ચિંતા છે એટલે ફરજીયાત હતું તો હવે રદ કરીને ચિંતા દુર થઈ ગઈ ? નિયમ લાવીને દંડના સ્વરુપે અઢળક રુપિયાની ઉઘરાણી કરી, લોકોને હેલ્મેટ લેવા મજબૂર કર્યા,હેલ્મેટ માટે લાઈનો લગાડી અને આખરે નિર્ણય બદલી નાખ્યો, સાવ આવું તે કેવુ ? શું કોઈ પણ નિર્ણય લાગુ કરતાં પહેલાં એના પર ચર્ચા વિચારણા થતી નથી. શું ઊંઘમાંથી ઝબકીને અચાનક નિયમો લગાવી દેવામાં આવે છે ? ખરેખર હવે તો મજાક કરતાં હોય એવું લાગે છે. સરકારી પરીક્ષામાં ગયા વર્ષે આજ સમયે લોક રક્ષકદળનું પેપર ફુટ્યુ હતુ, એ પછી સરકારના મંત્રીઓએ કહ્યુ હતુ આવુ નહી થાય હવે તોય પાછું એનૂં એજ, તો શું આને સરકારની નિષ્ફળતા કેમ ન કહેવાય, પરીક્ષા માટે અણઘડ નિયમો લાવે અને બે દિવસમાં રદ કરે, શું આજ સુશાસન કહેવાય ? લાગુ કરતાં પહેલાં વિચાર કરતાં હશે કે કેમ ? એજ રીતે નોટબંધી, GST જેવી યોજનાઓમાં પણ લોકોને હેરાન કર્યા જ છે. એમના માટે નવુ નથી પણ લોકો કેમ સમજતાં નથી ? તોય પાછી સંવેદનશીલ સરકાર......? © નેલ્સન વધુ વાંચો 35 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 2 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. PUNIT અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સમાચાર 6 દિવસ પહેલા Programming Rescheduled સદગુરૂ દ્વારા ૨૦૧૬માં અંગ્રેજી ભાષામાં પ્રસિધ્ધ થયેલી ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલર એવી પુસ્તક "ઈન્નર એન્જિનિયરિંગ" જે વિશ્વભરમાં ૧૪ ભાષાઓમાં અનુવાદિત અને ૭ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ પુસ્તકનો બુક રીવ્યુ તારીખ ૧૫-૧૨-૨૦૧૯ વધુ વાંચો 67 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 10 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Rinku Panchal અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સમાચાર 6 દિવસ પહેલા 39 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 2 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. jaypal ahirana અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સમાચાર 7 દિવસ પહેલા 40 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 6 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. × તમારા ખાતામાં પ્રવેશ કરો ગૂગલ સાથે આગળ વધો ગૂગલ સાથે આગળ વધો અથવા પ્રવેશ કરો x Start Writing View Stories You Are Successfully Logged In. × વેરિફિકેશન ચકાસો OTP ફરીથી મોકલો × એપ ડાઉનલોડ કરો એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો SMS મોકલો Please enable javascript on your browser
પ્રચલિત #gujarat #good #writer #bharuch #openmic #writersnetwork #swatisjournal #goodreads #goodreadsindia #follow #event #dailyquotes #postcard #quotes #thoughtoftheday #indianwriter #writingcommunity #wordporn #india #followher વધુ જુઓ... ફિલ્ટર્સ શ્રેણી બ્લોગ પુસ્તક સમીક્ષા નૃત્ય ફિલ્મ-રિવ્યુ લોક સંગીત રમૂજી શુભ સાંજ સુપ્રભાત શુભ રાત્રી હૈકુ જોક્સ માઈક્રોફિકશન પ્રેરણાત્મક સમાચાર કવિતા પ્રશ્નો સુવિચાર ધાર્મિક રોમાંસ શાયરી ગીત વાર્તા વિચાર વાતોડિયો વિરાજ વોટ્સેપ સ્ટેટસ ગુજરાતી સમાચાર સ્ટેટ્સ Home Bites ગુજરાતી સમાચાર સ્ટેટ્સ બાઇટ્સ Harshad Patel અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સમાચાર 10 કલાક પહેલા વડોદરા શહેરની મધ્યમમાં આવેલુ નામે નવલખી મેદાન..રમતો માટે, ઘરેથી કંટાડેલાઓ માટે, સાથે સાથે થોડુક એકાન્તમાં બેસવા માટે પણ એક સુંદર ને રમણીય સ્થળ છે. મેદાનની આજુબાજુ નાની મોટી વુક્ષોની ઝાડીઓ હોવાથી કોઇ અંદર સંતાઇને બેઠું હોય તો જલદી કોઇને ખબર ના પડે છતાંય લોકો મેદાનમાં સૈ કોઇ લટાર મારવા જતા હોયછે ક્રીકેટ રમનારા પણ હોયછે, વોકીંગ કરનારા પણ હોયછે, ને ઘણીક બેસનારા પણ હોયછે પરંતુ...હમણાં દશ દિવસ ઉપર જે બનાવ અહીં નવલખી મેદાનમાં બનવા પામ્યો છે તેથી આ મેદાન મિડીયામાં બહું ચર્ચિત બની ગયું છે. વાત જાણે એમ છે કે એક છોકરી ને એક છોકરો ઘડીક એકાન્તમાં બેસવા માટે આ મેદાનમાં ગયા હતા ત્યારબાદ થોડીક વાર પછી ત્યા બે નવજુવાન તેમની પાસે આવેછે ત્યારબાદ તેમની સાથે કોઇક કારણસર બોલાચાલી થાયછે જે જાણી જોઇને કરેલી હોયછે આથી ખોટી રીતે ગુસ્સે ભરાયેલા આ નવજુવાન પેલી છોકરી સાથે બેસેલ છોકરાને ધોલધપાટ કરવા લાગેછે આ જોઇને છોકરી પણ ડરવા લાગેછે પછી આ નવજુવાનો પેલી છોકરીને ઉઠાવીને નજીકની ઝાડીમાં લઇ જઇને ને સામુહિક બળાત્કાર કરેછે ત્યારબાદ આ બનાવ પછી આ બેન્ને બળાત્કારો ભાગી જતા હોયછે આ બાજુ છોકરી પોતાને ઘેર જઇને બનેલી સગડી આપવીતી તેના માબાપને કહેછે બસ આ સાંભળીને માબાપ નજીકના પોલીસ સ્ટેશને આ બાબતે ફરિયાદ નોંધાવે છે પછી અહિ બીજે દિવસે પોલીસ તપાસ તાત્કાલીક શરુ થાયછે આમ તો સામાન્ય પોલીસ તપાસમાં જે કોઇ ગુનેગાર હોય તે સામાન્ય રીતે ચાર પાંચ દિવસમાં પકડાઇ જતો હોયછે પરંતું એક અઠવાડિયા સુધી પોલીસ આ ગુનેગારો સુધી પહોંચતી નથી માટે આ કેસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેછે પછી જેઓ પણ અલગ અલગ પોતાની ટીમો બનાવીને ગુનેગારની શોધખોળ ચાલુ કરી દે છે સાથે વડોદરા પોલીસ પણ સાથ આપતી હોયછે આ પહેલા, પોલીસ તપાસમાં છોકરીના કહેવા પ્રમાણે પોલીસ ગુનેગારોનો સ્કેચ પણ (કાચો ફોટો) બનાવેછે જે મિડીયા ધ્વારા જાહેર કરવામાં આવેછે સાથે મોટા ઇનામની પણ જાહેરાત કરેછે છતાય ગુનેગારો પકડાતા નથી આથી આ આખો કેસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથમાં જવાથી ગુનેગારો પકડાતા વાર ના લાગી ને તે બંને પોલીસના હાથે ઝડપાઈ જાયછે. આ બંને પહેલા પણ ઘણા ખરા ગુનાઓમાં સંડોવાયેલા હતા તેવી માહિતી પોલીસને પાછળથી પ્રાપ્ત થઇ હતી..હાલ આ બંને પોલીસની પક્કડમાંછે. આ બંને ગુનેગારો ગુના પહેલા ફુગ્ગા વેચવાનું કામ કરતા હતા ને આવા ધંધાની સાથે સાથે પોતાના પણ આવા કામો પાર પાડતા હતા, હાલ તો આ બંને પોલીસ કસ્ટડીમાં છે હવે જોવાનું એ છે કે કાયદો આ લોકોને શું સજા કરેછે! દરેક જનતાનો બસ એક જ નિર્ણય છે કે આ બંન્નેને ફાંસી મળવી જોઇએ..પણ કોર્ટ અંતે જે ચુકાદો આપે તે સર્વેએ માનવો જ પડશે. (આથી જ એકાન્તમાં જવાનું ટાળો) વધુ વાંચો 31 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 3 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. PUNIT અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સમાચાર 21 કલાક પહેલા આવતાં રવિવારે સદગુરૂ દ્વારા ૨૦૧૬માં અંગ્રેજી ભાષામાં પ્રસિધ્ધ થયેલી ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલર એવી પુસ્તક "ઈન્નર એન્જિનિયરિંગ" જે વિશ્વભરમાં ૧૪ ભાષાઓમાં અનુવાદિત અને ૭ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ પુસ્તકનો ગુજરાતીમાં બુક રીવ્યુ વાંચો વધુ વાંચો 23 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 3 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Varun S. Patel અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સમાચાર 1 દિવસ પહેલા હાય, માતૃભારતી પર આ વાર્તા 'બે પાગલ - ભાગ ૨૬' વાંચો https://www.matrubharti.com/book/19876133/be-pagel-26 29 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 2 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. PUNIT અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સમાચાર 2 દિવસ પહેલા સદગુરૂ દ્વારા ૨૦૧૬માં અંગ્રેજી ભાષામાં પ્રસિધ્ધ થયેલી ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલર એવી પુસ્તક "ઈન્નર એન્જિનિયરિંગ" જે વિશ્વભરમાં ૧૪ ભાષાઓમાં અનુવાદિત અને ૭ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ પુસ્તકનો બુક રીવ્યુ તારીખ ૧૫-૧૨-૨૦૧૯ વધુ વાંચો 52 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 9 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. DILIPSINH KATHIYA અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સમાચાર 2 દિવસ પહેલા MAA TE MAA BIJA BADHA VAGDANA VAAA 56 Views લાઈક 2 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 12 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. MB (Official) અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સમાચાર 3 દિવસ પહેલા માતૃભારતી હંમેશા નવા લેખકોને પ્રોત્સાહન આપતું રહ્યું છે. હમણાં જ રજુ થયેલી માતૃભારતી ઓરિજિનલ શોર્ટ ફિલ્મ \"અનામી\" ના સ્ટોરી લેખલ ડેનિસ ક્રિશ્ચિયન ને માતૃભારતી તરફ થી ખુબ ખુબ અભિનંદન, તમે આગળ પણ આવી પ્રગતિ કરતા રહો એવી શુભકામનાઓ. ડેનિસ ક્રિશ્ચિયનની \"બ્રેકઅપ સ્ટોરી\" સાથે બીજી ઘણી બધી વાર્તાઓ માતૃભારતી પર ઉપલબ્ધ છે, જે એક વખત અચૂક વાંચજો. https://www.matrubharti.com/denischristian5039 વધુ વાંચો 997 Views લાઈક 11 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 35 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. વિકાસનું બેસણું અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સમાચાર 4 દિવસ પહેલા તમને એમ નથી લાગતું સરકાર તમારી સાથે મજાક કરી રહી છે ? કે પછી નિયમો કાયદા બનાવાની પ્રયોગ શાળાની જેમ તમારો ઉપયોગ કરી રહી છે. હાલની જ બે ઘટનાઓ ને ધ્યાનમાં લઈએ હેલ્મેટ મરજીયાત અને બિન સચિવાલય. પહેલાં ટ્રાફિકના નિયમો જાહેર કર્યા પછી એના માટે સમય આપ્યો, એ પછી પણ સમય મર્યાદા વધારી, અને પછી આખરે હેલ્મેટ મરજીયાત કર્યુ. એ પહેલાં બહાનુ હતું સરકારને લોકોના જીવની ચિંતા છે એટલે ફરજીયાત હતું તો હવે રદ કરીને ચિંતા દુર થઈ ગઈ ? નિયમ લાવીને દંડના સ્વરુપે અઢળક રુપિયાની ઉઘરાણી કરી, લોકોને હેલ્મેટ લેવા મજબૂર કર્યા,હેલ્મેટ માટે લાઈનો લગાડી અને આખરે નિર્ણય બદલી નાખ્યો, સાવ આવું તે કેવુ ? શું કોઈ પણ નિર્ણય લાગુ કરતાં પહેલાં એના પર ચર્ચા વિચારણા થતી નથી. શું ઊંઘમાંથી ઝબકીને અચાનક નિયમો લગાવી દેવામાં આવે છે ? ખરેખર હવે તો મજાક કરતાં હોય એવું લાગે છે. સરકારી પરીક્ષામાં ગયા વર્ષે આજ સમયે લોક રક્ષકદળનું પેપર ફુટ્યુ હતુ, એ પછી સરકારના મંત્રીઓએ કહ્યુ હતુ આવુ નહી થાય હવે તોય પાછું એનૂં એજ, તો શું આને સરકારની નિષ્ફળતા કેમ ન કહેવાય, પરીક્ષા માટે અણઘડ નિયમો લાવે અને બે દિવસમાં રદ કરે, શું આજ સુશાસન કહેવાય ? લાગુ કરતાં પહેલાં વિચાર કરતાં હશે કે કેમ ? એજ રીતે નોટબંધી, GST જેવી યોજનાઓમાં પણ લોકોને હેરાન કર્યા જ છે. એમના માટે નવુ નથી પણ લોકો કેમ સમજતાં નથી ? તોય પાછી સંવેદનશીલ સરકાર......? © નેલ્સન વધુ વાંચો 35 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 2 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. PUNIT અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સમાચાર 6 દિવસ પહેલા Programming Rescheduled સદગુરૂ દ્વારા ૨૦૧૬માં અંગ્રેજી ભાષામાં પ્રસિધ્ધ થયેલી ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલર એવી પુસ્તક "ઈન્નર એન્જિનિયરિંગ" જે વિશ્વભરમાં ૧૪ ભાષાઓમાં અનુવાદિત અને ૭ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ પુસ્તકનો બુક રીવ્યુ તારીખ ૧૫-૧૨-૨૦૧૯ વધુ વાંચો 67 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 10 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Rinku Panchal અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સમાચાર 6 દિવસ પહેલા 39 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 2 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. jaypal ahirana અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સમાચાર 7 દિવસ પહેલા 40 Views લાઈક 0 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 6 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે.