Gujarati Whatsapp-Status status by હરિ... on 29-Jul-2020 10:42am

#મુશ્કેલ
મુશ્કિલો તો તનેય પડી હશે ને,
મૂકી વાંસળી સુદર્શન લેતા.!?

હરિ... 1 અઠવાડિયા પહેલા

જી..☺️ આભાર... જી..

Baloch Anvarkhan 2 અઠવાડિયા પહેલા

કુરુક્ષેત્ર ના રણમેદાન માં બે પંક્તિ માં આખું મહાભારત યાદ અપાવી દીધું હરિતા,,જી,,,,,,, જોરદાર

વધુ જુઓ   ગુજરાતી વોટ્સેપ સ્ટેટસ સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ