Gujarati Quotes status by pankti solgama on 14-Jul-2020 12:35am

અમુક સમય-સમયે માળિયા ને સાફ કરતા રહેવો જોઈએ,
કારણકે અમુક #મૃત પણ મુલ્યવાન સબંધો

read more
pankti solgama 3 અઠવાડિયા પહેલા

સાચો માણસ એજ છે જે નાના માણસો ની કદર કરે, કેમ કે ખરાબ બોલતા તો હજારો મલી જશે, પણ સારું બોલતાં બહુ ઓછા મલશે; દિલ તો બધા પાસે હોય છે, પણ દિલદાર બધા નથી હોતા.

જિદ્દી બાળક...Rohit... 3 અઠવાડિયા પહેલા

વાહ... પંક્તિની પંક્તિ તો જોરદાર લાગે, મારા શબ્દો સાથે એ દમદાર લાગે, યાદો તો અપલક આવતી જ રહે, ક્યારેક આવીને એ જાનદાર લાગે.

pankti solgama 3 અઠવાડિયા પહેલા

યાદ સમય સાથે ભૂલાતી જાય અમુક સમયે તેને તાજી કરવી જ જોઈએ નહિતર ધુળ ચડી જાય....

જિદ્દી બાળક...Rohit... 3 અઠવાડિયા પહેલા

હા... પણ યાદો ક્યાં ખંખેરી નખાય, એના વગર જિંદગી ના રખાય.

વધુ જુઓ   ગુજરાતી સુવિચાર સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ