Gujarati Questions status by jd on 13-Jul-2020 08:09am

#Dare

truth & dare મા dare select કરવા વાળા માં સાચું બોલવાની હિંમત નથી હોતી કે શું??

Asmita Ranpura 4 અઠવાડિયા પહેલા

Nice...!! May be..truth બોલવા પણ જરૂર તો dare ની જ પડે.. :)

Krishna 4 અઠવાડિયા પહેલા

Na JD bhai પણ બધા લોકો સત્ય પચાવી નથી સકતા એટલે એવા લોકો સામે બોલવાનો કોઈ અર્થ નથી

pankti solgama 4 અઠવાડિયા પહેલા

nice line 👌 પણ બધા સામે સત્ય બોલવા માં હિમ્મત જોઈએ, એ સત્ય જાણવા માટે નો હક પણ બધા ને નથી હોતો

SHILU PARMAR 4 અઠવાડિયા પહેલા

Wah...👌👌👌 હિંમત હોઈ પણ અમુક સત્ય બધાની સામે કેહવા કે સાબિત કરવા જરૂરી નથી હોતા...............

વધુ જુઓ   ગુજરાતી પ્રશ્નો સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ