Gujarati Microfiction status by kpj on 29-May-2020 08:40am

તણખા તણખા ભેગા કરી
રચ્યોતો એણે માળો
બચ્ચા જનમ્યા મોટા થયા
બન્યો પરિવાર રળીયામણો
ધીમે ધીમે સમજણ આવી
ને

read more
kpj 1 માસ પહેલા

Ha e pn sachu ho 😅😅

હરિ.. 1 માસ પહેલા

મારાં મતે તો માળા માંથી કોઈ અલગ નથી થયું અમુક અપવાદને છોડીને... બસ.. ઘર(માળો ) બદલી બદલાઈ ગયો હશે... 😝😂 દિલના માળામાં તો એવા ને એવા જ બેઠા છે જમની જેમ 👻👻

હરિ.. 1 માસ પહેલા

સમજાઈ ગયું હો... 😝😂🙏🙏

વધુ જુઓ   ગુજરાતી માઈક્રોફિકશન સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ