Gujarati Questions status by PRATIK PATHAK on 27-May-2020 08:20pm

કોણ શક્તિશાળી પતિ કે પત્ની ????
આજનો નિર્દોષ સવાલ
#શકિતશાળી

PRATIK PATHAK 2 માસ પહેલા

તકલીફ પડે કોઈ ની બાજુ બોલી તો

PRATIK PATHAK 2 માસ પહેલા

ખૂબજ સાચી વાત લાગે છે તમે આ માર્ગ પર જઇ રહ્યા છો... હા હા

Pramod Solanki 2 માસ પહેલા

આજ સવાલ નો જવાબ શોધવા માટે જ ઘણા સંત થઈ ગયા છે

Bhavesh ( Bhavin ) Thakor 2 માસ પહેલા

જેટલો નિર્દોષ સવાલ છેને એટલો નિર્દોષ જવાબ નથી ...🤔

વધુ જુઓ   ગુજરાતી પ્રશ્નો સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ