Gujarati Whatsapp-Status status by RajNikant PaTel on 29-Apr-2020 11:01pm

ઈશ્વરની અદ્ભૂત કૃતિ,
‘તું’ !!
અને ઈશ્વર રચિત સુંદર આકૃતિ,
‘તારી મુખાકૃતિ’ !!

રજનીકાન્ત
'જુગલ'
💕

read more

વધુ જુઓ   ગુજરાતી વોટ્સેપ સ્ટેટસ સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ