Gujarati Shayri status by દિકુ નો દિવાનો on 20-Apr-2020 07:57pm

​મિત્રો ના નામ ની યાદી

ખમીસ ના ખિસ્સા માં હતી,

લોકો આવી ને પૂછવા લાગ્યા કે

 કયું પરફયુમ વાપરો છો..

read more

વધુ જુઓ   ગુજરાતી શાયરી સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ