Gujarati Shayri status by Apexa Desai on 30-Mar-2020 08:31pm

કોરોનાનો ભય એવો ફેલાયો, યંત્ર બની ગયેલો માણસ નિષ્ક્રિય થયો,
જવાબદારીના બહાને બહાર રખડતો, આજ પોતાના ઘરમાં પૂરાયો. read more