Gujarati Shayri status by દિકુ નો દિવાનો on 29-Mar-2020 02:25pm

જિંદગી ની કસોટી ના કોઈ પાસવર્ડ
નથી હોતા સાહેબ,
કોઈ તમને દિલ થી યાદ કરે તો
સમજી લેશો તમે પાસ થઈ ગયા.

read more

વધુ જુઓ   ગુજરાતી શાયરી સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ