Gujarati Shayri status by Apexa Desai on 26-Mar-2020 10:12pm

કંઈ કેટલીયે વાર વિચાર્યુ કે હવે ભૂલવું છે તને,
પણ દિલ જે તારો પક્ષ લઈને બેઠું છે કેમ સમજાવું એને ?

read more

વધુ જુઓ   ગુજરાતી શાયરી સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ