Gujarati Good Morning status by Jina on 23-Mar-2020 08:07am

સાલુ દરેક નાં જીવન માં એક પાત્ર એવું હશે જ,જેનાથી પ્રેમ હોય પણ તેને પામી નાં શકો,ને કહી પણ નાં શકો,
બરાબર કીધું ને?
read more

મોહનભાઈ આનંદ 4 માસ પહેલા

હોય છે પાણી ના, પરપોટા નો આભાસ, એક સ્વપ્ન સાકાર થતું, હોયજીવન ખાસ:

Parmar Narvirsinh 4 માસ પહેલા

સાવ સાચી વાત કીધી હો તમે👌👌👍

વધુ જુઓ   ગુજરાતી સુપ્રભાત સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ