Gujarati Shayri status by alpprashant on 10-Mar-2020 09:27pm

દિવસો ઘણાં થયાં,ને સારું એવુંય આપણે દૂર રહ્યાં
પણ આ આંખોએ તો કેટલાંય આંસુઓનાં પુર જોયાં

©"અલ્પ" પ્રશાંત
Prashant

read more

વધુ જુઓ   ગુજરાતી શાયરી સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ