Gujarati Shayri status by alpprashant on 16-Feb-2020 08:09pm

દૂર તું રહી શકીશ, પણ ભૂલી નહિ શકે
મુહબ્બત પછી હવે નફરત કરી નહિ શકે

©"અલ્પ" પ્રશાંત
Prashant Panchal
૧૬.૦૨.૨૦૨૦

read more

વધુ જુઓ   ગુજરાતી શાયરી સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ