Gujarati Shayri status by alpprashant on 14-Feb-2020 07:58pm

દરવાજા સુધી આવીને પાછી એ વળી જાય છે
નીંદર! છું ખ્યાલમાં એનાં હું, એ કળી જાય છે

©"અલ્પ" પ્રશાંત
Prashant Panchal
૦૫.૦૨.

read more

વધુ જુઓ   ગુજરાતી શાયરી સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ