Gujarati Good Morning status by Tinu Rathod _તમન્ના_ on 13-Jan-2020 07:41am

Abbas khan 7 માસ પહેલા

વાહ વાહ ....જોરદાર..✍...👍

Parmar Geeta 7 માસ પહેલા

વાહ ક્યાં બાત હૈ... 👌

... 7 માસ પહેલા

હા... હો... RIGHT 👁👁

... 7 માસ પહેલા

તે પણ છે...🥳🥳✌✌

Tinu Rathod _તમન્ના_ 7 માસ પહેલા

પણ એ વાતની મને ખુશી છે કે મારી પોસ્ટ બધાં ધ્યાનથી વાંચે છે..

Tinu Rathod _તમન્ના_ 7 માસ પહેલા

હા પણ આવી ડિબેટ ઉપયોગી પણ થઈ રહે.. એટલે વાંધો નહી આવી ડિબેટ થાય તો આપણું જ જ્ઞાન વધે..

Tinu Rathod _તમન્ના_ 7 માસ પહેલા

હા વર્ષાજી लौती જ આવે મે સમજવામાં ભૂલ કરી..

... 7 માસ પહેલા

किसी ने क्या खुब कहा हे की, इनसान चाहे लाख अच्छाइ करले पर, सुर्खियों मे आने के लिये उसकी एक बुराइ ही काफी हे...

... 7 માસ પહેલા

લાગે છે આજે लौटी અને लौती પર ડિબેટ થશે...😅😂

Varsha 7 માસ પહેલા

लौती j aave...eklauti

Shefali 7 માસ પહેલા

આટલું બધું તો વ્યાકરણ નું જ્ઞાન નથી હોં 😂

... 7 માસ પહેલા

KYA BAAT !!! 👍 WAH WAH 👏 BADHIYA 👌

Tinu Rathod _તમન્ના_ 7 માસ પહેલા

મતલબ કે તાલવ્ય વ્યંજન.. જે તાળવાને અડીને બોલાય..

Tinu Rathod _તમન્ના_ 7 માસ પહેલા

હા પણ ઉચ્ચારણ પ્રમાણે બે માત્રા હોય તો ભાર આપતો અક્ષર આવતો હોય શાયદ એટલે મે તી ની જગ્યા પર ટી લગાવ્યો..

Tinu Rathod _તમન્ના_ 7 માસ પહેલા

ખબર નહીં પણ શાયદ તમે કેહતા હોય એવું પણ હોય.. 👍😊😊

વધુ જુઓ   ગુજરાતી સુપ્રભાત સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ