Gujarati Shayri status by Sangita Behal on 10-Jan-2020 07:05pm

ઘૂટયું તો હતું બહુ પણ
અંતે તો ભુંસાઈ ગયું,,,,,
બાળપણ આમેય
ચોક થી જ લખાયેલું હતું....

Abbas khan 7 માસ પહેલા

Waah....bahot khub s.b.ji..✍👍👍

વધુ જુઓ   ગુજરાતી શાયરી સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ