Gujarati Whatsapp-Status status by Shefali on 10-Jan-2020 08:09am

Shefali 7 માસ પહેલા

આભાર એસીપી

Shefali 7 માસ પહેલા

આભાર રૂપલ

Shefali 7 માસ પહેલા

આભાર રમીલા જી

Shefali 7 માસ પહેલા

આભાર અબ્બાસ ભાઈ

Rupal Patel 7 માસ પહેલા

Awesome di.👌🏼👌🏼👌🏼👌🏼

Abbas khan 7 માસ પહેલા

વાહ...M...D...T....S....👏👏👏👏

Abbas khan 7 માસ પહેલા

વાહ...શેફાલી જી....બેમિસાલ...લાજવાબ....✍✍✍👍

Devesh Sony 7 માસ પહેલા

ફૂલો કેરા બાગ મહિયે... મહેક ફરે આપની...

Devesh Sony 7 માસ પહેલા

અરે વાહહ... દી... જોરદાર... 👌

Tinu Rathod _તમન્ના_ 7 માસ પહેલા

માસૂકોના ગાલો મહી લાલી ઝરે છે આપની..

Shefali 7 માસ પહેલા

આંસુ મહિયે આંખ થી યાદી ઝરે છે આપની

Tinu Rathod _તમન્ના_ 7 માસ પહેલા

જ્યાં જ્યાં ચમન,જ્યાં જ્યાં ગુલો, ત્યાં ત્યાં નિશાની આપની...

manda Goswami 7 માસ પહેલા

j જ્યાં જ્યાં નજર ઠરે મારી યાદી ભરી ત્યાં આપની..

Shefali 7 માસ પહેલા

Thnx Tinu.. જોરદાર

Tinu Rathod _તમન્ના_ 7 માસ પહેલા

વાહ.. 👌👌 યાદોના ઘરો મા આપી દે મને પણ એક મુલાકાત.. તારા હ્રદયના કોઈ એક ખૂણે મારે પણ કરવો છે વસવાટ...

Ghanshyam Patel 7 માસ પહેલા

Bahot khub.......👌👌👌

Shefali 7 માસ પહેલા

વાહ પરેશ ભાઈ

Shefali 7 માસ પહેલા

😳😳😂😂 ગામ વસાવું કે જિલ્લો પણ તમને તો એમાં વસાવવાના જ છે

Parmar Geeta 7 માસ પહેલા

વાહ જોરદાર દી... ✍️👏👏👌👌 તારા પ્રેમનો એ ચમકારો છે, હ્રદય તો મારૂ છે પણ એમાં ધબકાર તારો છે..

paresh patel 7 માસ પહેલા

Yaado na gam vasavya tame.. ame to Tamara namnu Dil j vadavyu chhe

HINA DASA 7 માસ પહેલા

જીગરી તારા વિસ્તાર પ્રમાણે તો તારે ગામ નહિ જિલ્લો વસાવવો પડે

Shefali 7 માસ પહેલા

આભાર રોહિત.. વાહ ઈશ્વરની સૌગાત બનીને આવ્યો છે તું જીવનમાં, નથી રહી બીજી કોઈ ખ્વાહિશ હવે જીવનમાં.

જિદ્દી બાળક...Rohit... 7 માસ પહેલા

જોરદાર... આ યાદો ને એ જોરદાર વાતો ની સૌગાતો, બહુ ગમે મને પ્રેમની આવી અવનવી વાતો. જય શ્રી કૃષ્ણ...

JD The Reading Lover 7 માસ પહેલા

Wah di super.... 👌👌👌😊😊😊

વધુ જુઓ   ગુજરાતી વોટ્સેપ સ્ટેટસ સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ