ગુજરાતી કવિતા, સુવિચાર અથવા બ્લોગ, ગુજરાતી સોશિયલ નેટવર્ક, ચેટ કરો, શેર કરો

Jay Makwana 7 માસ પહેલા

તારા હ્દય પરનું પુષ્પ જે ખીલ્યું તે હું ...!

Jay Makwana 7 માસ પહેલા

તારી આંખેથી જે સ્મિત છલકે તે હું ...!

લાગણીનું ઝરણું 7 માસ પહેલા

સ્મિત એનું હૈયામાં સમાવી દીધું, પ્રિત હતીને વ્હાલા એટલે નામ એનું હ્રદય માં છપાવી દીધુ!!!  © હિર

લાગણીનું ઝરણું 7 માસ પહેલા

મોતીસમ આંસુઓ વહેતા હતા એના, ને હોઠ મૌન થી સિવાય ગયા હતા!!  © હિર

Joshi Rohit 7 માસ પહેલા

મૌન શબ્દો ને સાચવ્યા છે હૃદયની છીપમાં મેં મોતી બનાવવા @રોહિત જોશી

Jay Makwana 7 માસ પહેલા

હશે કંઈક એવુ જે મનમા સમાઈ ગયું ! એની પ્રિતનુ પારેવડુ મારા દિલમા વસી ગયું !!

વધુ જુઓ   ગુજરાતી રોમાંસ સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ