Gujarati Thought status by nihi honey on 25-Oct-2019 11:01am

દિલ કહે તારી અને મારી મુલાકાત અવારનવાર થઈ જાય,
એ જ સપનું જોતજોતાંમાં રાત થી સવાર થઈ જાય...

વધુ જુઓ   ગુજરાતી વિચાર સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ