Gujarati Good Night status by Sneha Patel on 20-Oct-2019 07:21pm

જે સંબંધો ને જોડતા વર્ષો લાગી જાય છે,એ સંબંધો ને કોઈ એક વ્યક્તિ માત્ર એક જ સેકન્ડમાં તોડી નાખે છે છતાં લોકો કેમ નથી સ

read more
Sneha Patel 7 માસ પહેલા

હા સંબંધો પ્રેમ ના હોય તો ખાંડ મીઠું બધું ચાલે

Er Bhargav Joshi બેનામ 7 માસ પહેલા

ખાંડ ઉપર નાખી ને કરીએ તો ચાલશે ને..????

Sneha Patel 7 માસ પહેલા

ઝઘડો દરેક સંબંધમાં હોય પરંતુ ઝઘડો મીઠો હોવો જોઈએ. જે સમયની સાથે પૂરો થઈ જાય.નહિતર સંબંધમાં કડવાશ પણ આવી જાય.

Er Bhargav Joshi બેનામ 7 માસ પહેલા

ઝગડો કર્યા વગર જિંદગી જીવવી કેમની... સબંધમાં વધારે મીઠાશ વાળા હોય તો એમાં કીડા પડી જાય..

વધુ જુઓ   ગુજરાતી શુભ રાત્રી સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ