Gujarati Good Morning status by HINA on 18-Oct-2019 08:23am

Kamlesh 3 માસ પહેલા

અદ્દભુતતાનું શિખર હો

HINA 7 માસ પહેલા

ફરી જવાના જ છો ત્યારે વાત.....

Amita Patel 7 માસ પહેલા

પહેલાં ના કહેવાય.?. વગર વિઝા અે વાઘ ને ભેગો લીધો છે ને.. મિત્રો ની તો શું વાત !

HINA 7 માસ પહેલા

તમારે જહેમત ન લેવી હોય ત્યાંથી તો અમે ત્યાં પણ આવી શકીએ, બોલાવો તો ખરા...

Amita Patel 7 માસ પહેલા

અને અમને લખતાં શીખવાડો, તો અમે યુએસએ થી પણ એક " શેર " ફટકારી શકીએ ને ...

Amita Patel 7 માસ પહેલા

અમને આવું સરસ લખતાં ના આવડે એટલે અમારે અમસ્તાં જ યુએસએ ના આંટા મારવા પડે છે. વાઘ તમારું લખાણ વાંચે તો એક કાચી સેકંડ માં મને છોડી દે..

HINA 7 માસ પહેલા

આભાર હરિ

HINA 7 માસ પહેલા

વાહ અમિતા તમને શીખવવાનું હોય તમે તો વાઘ લઈ અમેરિકા ફરો છો

Amita Patel 7 માસ પહેલા

વાહ વાહ...ગઝબ.. બસ.. ગઝબ !! આટલું સરસ લખતાં અમને પણ શીખવાડો ! સૂર્ય ના તાપ શા બળબળતા હૈયા બળે ઝાકળ ની ઠંડક દઝાડતો અંગારો નીકળે !!

Devesh Sony 7 માસ પહેલા

વાહહ વાહ...? અફલાતૂન... ?

HINA 7 માસ પહેલા

આભાર જીગરી

Shefali 7 માસ પહેલા

જોરદાર સખી

વધુ જુઓ   ગુજરાતી સુપ્રભાત સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ