Gujarati Good Morning status by Tinu Rathod _તમન્ના_ on 15-Oct-2019 07:41am હોમ બાઇટ્સ ગુજરાતી સુપ્રભાત બાઇટ્સ Tinu Rathod _તમન્ના_ Tinu Rathod _તમન્ના_ અપડેટ પોસ્ટ કરી ગુજરાતી સુપ્રભાત 2 માસ પહેલા આભાસી આ દુનિયામાં, કોનો ભાસ વરતાઈ છે,! હ્રદયના દ્વાર પર આ કોના પગરવ સંભળાય છે,, એહસાસથી જ જેના આવે છે હોઠો પર હાસ્ય, કોણ છે એ જે હૈયાંમાં મારા ડોકિયું કરી જાય છે..!! ♡ તમન્ના ♡ વધુ વાંચો 234 Views લાઈક 18 કોમેન્ટ શેર કરો ફેસબુક ટ્વિટર ગૂગલ વૉટ્સએપ 36 અન્ય વ્યક્તિઓએ આ પોસ્ટ લાઈક કરી છે. Shweta Parmar 2 માસ પહેલા Bhavesh 2 માસ પહેલા Nandita Pandya 2 માસ પહેલા Tinu Rathod _તમન્ના_ 2 માસ પહેલા Thanks.. Shweta.. ? Tinu Rathod _તમન્ના_ 2 માસ પહેલા Thanks.. bhai.. ? Tinu Rathod _તમન્ના_ 2 માસ પહેલા Thanks.. Nandita.. ? Abbas khan 2 માસ પહેલા વાહ....?? હૃદય ના દ્વાર પર ડોર બેલ નહોય સાહેબ એતો મીઠી લાગણી ના હળવા ટકોરા થી જ ખુલી જાય Shefali 2 માસ પહેલા જોરદાર.. લાગે છે હૃદયના દ્વારે, કોઈ દસ્તક દઈ જાય છે. કોઈની યાદ દિલને, તરબતર કરી જાય છે. શું આજ પ્રેમ છે!? મન વારંવાર એ સવાલ કરી જાય છે Abbas khan 2 માસ પહેલા Waah waah..? Shefali 2 માસ પહેલા આભાર અબ્બાસ ભાઈ Tinu Rathod _તમન્ના_ 2 માસ પહેલા વાહ... અબ્બાસભાઈ.. ??? Tinu Rathod _તમન્ના_ 2 માસ પહેલા વાહ શેફાલી... આભાર.. ? હર ટકોરે તારી આહટ સંભળાય છે, યાદોમાં તારી મન મારું મલકાય છે. મૂંજાય છે મનડું મારૂં આ એહસાસથી હા, શાયદ એને જ પ્રેમ કહેવાય છે... Abbas khan 2 માસ પહેલા Waah...? Tinu Rathod _તમન્ના_ 2 માસ પહેલા આભાર.. અબ્બાસભાઈ.. ? Shefali 2 માસ પહેલા વાહ tinu Devesh Sony 2 માસ પહેલા વાહ, વાહ... ? Tinu Rathod _તમન્ના_ 2 માસ પહેલા આભાર.. શેફાલી.. ? Tinu Rathod _તમન્ના_ 2 માસ પહેલા આભાર... ભાઈ... ? વધુ જુઓ ગુજરાતી સુપ્રભાત સ્ટેટ્સ મોબાઈલ પર ડાઉનલોડ કરો બીજા રસપ્રદ વિકલ્પો બ્લોગ ફિલ્મ-રિવ્યુ હૈકુ માઈક્રોફિકશન શાયરી વાર્તા સુવિચાર પ્રશ્નો જોક્સ વોટ્સેપ સ્ટેટસ પુસ્તક સમીક્ષા ગીત લોક સંગીત નૃત્ય રમૂજી પ્રેરણાત્મક સુપ્રભાત શુભ રાત્રી રોમાંસ ધાર્મિક વિચાર શુભ સાંજ સમાચાર કવિતા ગાંધીગીરી વાતોડિયો વિરાજ