Gujarati Good Morning status by Tinu Rathod _તમન્ના_ on 14-Oct-2019 07:59am

શ્વાસોની દોરી ભલે છૂટી જાય,
ભરોસાની દોર ના તૂટવી જોઈએ,,

જીવનમાં અમે રહીએ ના રહીએ,
યાદોમાં હંમેશા રેહવા જોઈએ

read more
Tinu Rathod _તમન્ના_ 9 માસ પહેલા

વાહ... શેફાલી.. એહસાસોના મોતીને પ્રેમના દોરાથી પરોવ્યા છે, ભરોસાની ગાંઠ બાંધી અદકેરા સજાવ્યાં છે...

Shefali 9 માસ પહેલા

જોરદાર.. તારો એહસાસ તો જિંદગીમાં શ્વાસની જેમ વણાઈ ગયો છે, ભરોસો રાખજે મારા ઉપર, એ ધાગે જ જીવ સચવાઈ રહ્યો છે.

વધુ જુઓ   ગુજરાતી સુપ્રભાત સ્ટેટ્સ | ગુજરાતી જોક્સ